Connect with us

SarkariYojna

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023

Published

on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 : SBI ભરતી 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ, કોર્પોરેટ સેન્ટર, મુંબઈ નિયમિત / કોન્ટ્રાક્ટના ધોરણે નિમ્નલિખિત હોદ્દાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે, ઉમેદવારોને બેંકની વેબસાઈટ પર આપેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરવાની વિનંતી કરવામાં આવે છે., આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

સંસ્થાનુ નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
કુલ પોસ્ટ08
છેલ્લી તારીખ15/03/2023
સત્તાવાર વેબસાઇટhttps://sbi.co.in

પોસ્ટ વિગતો :

  • સિનિયર એક્ઝિક્યુટિવ (સ્ટેટસ્ટિક્સ)
  • ફેકલ્ટી (એક્ઝિક્યુટિવ એજ્યુકેશન)
  • મેનેજર (રિટેલ પ્રોડક્ટ્સ)

શૈક્ષણિક લાયકાત :

  • વિગતવાર જાહેરાત જુઓ.

સૂચનાઓ :

  • પાત્રતા માપદંડ (ઉંમર, યોગ્યતા, અનુભવ વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો માટે અરજી ઓનલાઈન સુપરત કરવા અને અરજીની ફી ઓનલાઈન ભરવા માટે લિંક સાથે બેન્કની વેબસાઈટ https://bank.sbi/web/careers પર લોગ ઓન કરો. અરજી કરવા અને ફી ભરવા પૂર્વે પાત્રતા અને અન્ય વિગતોની ખાતરી કરવા માટે વિગતવાર જાહેરાત જુઓ.

SBI ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • પાત્ર અને રુચિ ધરાવતા અરજદારો / ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

SBI ભરતી 202શેડ્યૂલ

SBI ભરતી 2023 છેલ્લી તારીખ15 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિંક :

SBI સત્તાવાર સૂચનાઅહીં ડાઉનલોડ કરો
ઓનલાઈન અરજી કરો પોસ્ટ 1અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો પોસ્ટ 2અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો પોસ્ટ 3અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending