Connect with us

SarkariYojna

ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ @gseb.org

Published

on

ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજીઓ કરવા ઈચ્છતા હોય છે.ત્યારે વિધાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને Ssc.gseb.org પર તા. 20 જૂન, સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી સ્વરૂપે કરાવી શકશે.ધોરણ 10 ગુણચકાસણી

આ પણ વાંચો

ધોરણ 10 પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ

પ્રાપ્ત માહિતી મુજબ ધોરણ 10 ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન માધ્યમથી જ અરજી કરી શકશે ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં.

આ પણ વાંચો-  ધોરણ 10 રીઝલ્ટ 2022,અહીંયા થી ચેક કરો તમારું પરિણામ 

ધોરણ 10 ગુણચકાસણી

અરજી નિયત ઓનલાઈન એસબીઆઈ ઇ પે સિસ્ટમ મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ દ્વારા અથવા એસ બી આઈ ઇ પેના એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ ઓપ્શન દ્વારા કોઈપણ એસબીઆઈ બ્રાન્ચમાં ભરી શકાશે તેની આચાર્યો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા તમામ સંબંધિતોને નોંધ લેવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે.

GSEB 10નું રિઝલ્ટ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC રિઝલ્ટ 2022’ લિંક પર ક્લિક કરો.
  • સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB રિઝલ્ટ 2022 સ્ક્રીન પર દેખાશે.

બોર્ડે તાજેતરમાં વિજ્ઞાન પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 72.02% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.

ગુણચકાસણીની અરજી વેબસાઈટ Click Here
ધોરણ 10 રિઝલ્ટ વેબસાઈટ 2022Click Here
ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટClick Here
Join WhatsApp GroupJoin Here
ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ
ધોરણ ૧૦ માર્ચ ૨૦૨૨ પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending