Connect with us

SarkariYojna

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022, અહીંથી કરો અરજી @ssc.nic.in

Published

on

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે GD કોન્સ્ટેબલની BSF, CISF, CRPF, SSB, ITBP, AR, SSF, NCB જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

સંસ્થાનુ નામસ્ટાફ સિલેકશન કમિશન (SSC)
પોસ્ટનું નામSSC ભરતી 2022
કુલ જગ્યા24369
નોકરી સ્થળભારત
છેલ્લી તારીખ30/11/2022
સત્તાવાર વેબસાઈટssc.nic.in

સ્ટાફ સિલેકશન ભરતી GD કોન્સ્ટેબલ ભરતી 2022

સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા કુલ 24369 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પુરુષ અને મહિલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

ફોર્સપુરૂષમહિલાકુલ જગ્યા
BSF8922157510497
CISF9010100
CRPF83205318911
SSB10412431284
ITBP13712421613
AR169701697
SSF7825103
NCB215792626164
કુલ24369

SSC GD કોન્સ્ટેબલ શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડ અથવા યુનિવર્સીટીમાંથી ધોરણ 10 પાસ. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

SSC GD કોન્સ્ટેબલ વય મર્યાદા

  • ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની હોવી જોઈએ (01-01-2023 મુજબ). અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે.

SSC GD કોન્સ્ટેબલ પગાર ધોરણ

  • NCB પોસ્ટ : લેવલ 1 (રૂ. 18,000-56,900)
  • અન્ય તમામ પોસ્ટ : લેવલ 3 (રૂ. 21,700-69,100)

અરજી ફી

મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર ટેસ્ટ (CBT), PET/PST, મેડીકલ ટેસ્ટ (DME) વગેરે પ્રમાણે થશે. (નિયમો મુજબ)

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન અરજી પ્રક્રિયા

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ https://ssc.nic.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો :

અરજી શરૂ તારીખ27/10/2022
અરજી છેલ્લી તારીખ30/11/2022
જનરેટ ઓનલાઈન ચલણની છેલ્લી તારીખ30/11/2022 (23:00)
જનરેટ ઓફલાઈન ચલણ છેલ્લી તારીખ30/11/2022 (23:00)
ઓનલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01/12/2022 (23:00)
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ01/12/2022
કોમ્પ્યુટર બેજ પરીક્ષાજાન્યુઆરી 2023

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

SSC GD કોન્સ્ટેબલ ભરતીની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2022 છે

SSC GD કોન્સ્ટેબલ ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

SSC GD કોન્સ્ટેબલ ભરતીની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે

SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022
SSC GD કોન્સ્ટેબલ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending