Connect with us

SarkariYojna

SPIPA સ્કોલરશિપ 2022 , ડિજિટલ ગુજરાતમાં કેવી રીતે અરજી કરવી

Published

on

SPIPA સ્કોલરશિપ 2022, ડિજિટલ ગુજરાતમાં સ્પીપા શિષ્યવૃત્તિ 2022 માટે કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ અને સત્તાવાર માહિતી , SPIPA, અમદાવાદ દ્વારા 16-09-2022 થી યોજાનારી સિવિલ સર્વિસીસ (IAS, IFS, IPS વગેરે) મુખ્ય પરીક્ષા 2022 માટે કોચિંગ ક્લાસ મફતમાં શરૂ કરવામાં આવ્યા છે.

કોચિંગ ક્લાસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો (ગુજરાતના નિવાસી )એ આ જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી 10 દિવસની અંદર SPIPAની વેબસાઈટ ( www.spipa.gujarat.gov.in ) પર પોસ્ટ કરેલી સૂચનામાં વર્ણવ્યા મુજબ સૂચનાઓનું પાલન કરવું જોઈએ.

SPIPA સ્કોલરશિપ 2022

સંસ્થા નુ નામસરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA)
તાલીમનું નામSPIPA સ્કોલરશિપ 2022
છેલ્લી તારીખ31/07/2022
સ્થાનગુજરાત
લેખ લેખકમાહિતી એપ
સત્તાવાર વેબસાઇટwww.spipa.gujarat.gov.in

શિષ્યવૃત્તિ – ઉમેદવારો માટે ગુજરાત સરકાર તરફથી મદદ

યુ.પી.એસ.સી. દ્વારા માહે જૂન-૨૦૨૨માં લેવાયેલ યુપીએસસી સીવીલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષામાં સફળ થયેલ ગુજરાતના ડોમિસાઇલ હોય ઉમેદવારોએ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર પ્રોત્સાહન સહાય સ્પીપા ધ્વારા આપવામાં આવશે.. (પુરુષ ઉમેદવારો માટે રૂ. 25000/- અને મહિલા ઉમેદવારો માટે રૂ. 30000/-).

સ્પીપા શિષ્યવૃત્તિ 2022

જે લાભાર્થીઓએ ઉક્ત સહાય મેળવવાની હોય તેઓએ https://digitalgujarat.gov.in/ પર તા.૦૬-૦૭-૨૦૨૨ થી તા.૩૧-૦૭-૨૦૨૨ સુધીમાં (રાત્રે ૧૧.૫૯ કલાક સુધીમાં) ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉક્ત સમયમર્યાદા બાદ મળેલ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ06/07/2022 થી 31/07/2022 

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

SPIPA સ્કોલરશિપ ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

SPIPA સ્કોલરશિપ ની અરજી કરવાની છેલ્લી તારીખ તા.૦૬-૦૭-૨૦૨૨ થી તા.૩૧-૦૭-૨૦૨૨ છે.

સ્પીપા શિષ્યવૃત્તિ 2022 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

SPIPA સ્કોલરશિપ ની સત્તાવાર વેબસાઈટ www.spipa.gujarat.gov.in છે

SPIPA સ્કોલરશિપ 2022
SPIPA સ્કોલરશિપ 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending