google news

25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે, જાણો સરકારની આ ખાસ સોલાર રૂફટોપ યોજના 2022

સોલાર રૂફટોપ યોજના 2022 | પ્રધાનમંત્રી સોલાર યોજના | સોલાર યોજના 2021-22 | સૌર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana 2022 | Surya Gujarat Solar Rooftop Sahay Yojana | Solar Rooftop Online Application | Solar Panel Subsidy | Solar Panel Loan Gujarat 2022

આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.

જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે.

જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. આમ કુદરત દ્વારા આપવામાં આવતા ઊર્જા સ્રોત તરીકે કુદરતી ઊર્જા સ્રોતનો પર્યાવરણ તેમજ મનુષ્ય માટે કોઈ પણ પ્રકારના નુકસાન કરતા નથી તેથી આપણે સતત ઊર્જાનું ઉત્પાદન કરવા માટે આ કુદરતી ઊર્જા સ્રોતનો ઉપયોગ કરવો જોઈએ.

તેથી ગુજરાત સરકાર દ્વારા આપણે ધ્યાનમાં રાખીને ગુજરાત સોલાર રુફ્ટોપ યોજના (Gujarat Solar Rooftop Yojana) શરૂ કરવામાં આવેલી છે.

સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022

સરકારી યોજનાનું નામ (Scheme Name)સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022)
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલMinistry of New & Renewable Energy (MNRE) Government of India
લાભાર્થીઓભારતના નાગરિકો
મળવાપાત્ર સબસીડી20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર
સોલાર પેનલનો જીવનકાળ20 વર્ષ સુધી
Official websitehttps://suryagujarat.guvnl.in

સોલાર રૂફટોપ યોજનાની સબસીડી 

ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી નીચે મુજબ aaજે મુજબ આ આપેલી છે

ક્રમકુલ ક્ષ્મતાકુલ કીમત પર સબસીડી
૩kv સુધી૪૦%
૩Kv થી ૧૦ kv સુધી૨૦%
૧૦Kv થી વધુસબસીડી નહિ મળે

Solar Rooftop Calculator | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર

સોલાર રૂફટોપ યોજના 2022: ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સોલાર રૂફ ટોપ યોજના દ્વારા તમે જો યોજનાનો લાભ લેવા માગતા હોય તો ભારત સરકાર દ્વારા યોજના માટે કેલ્ક્યુલેટર ની યોજના શરૂ કરવામાં આવેલી છે.

સોલાર રુફ્ટોપ યોજનાના લાભ | Benifts of Solar Ruftop Sahay Yojana

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના લાભ નીચે મુજબ આપેલા છે: 

  • ભારતમાં જે પણ વ્યક્તિ આ સોલાર રૂફ ટોપ યોજના નો લાભ લે છે તેમને પાંચ વર્ષ દરમિયાન  યોજનાનું વળતર મળી જાય છે. અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીને મોટા પહેલેથી જ રાહત મળી શકે છે.
  • ભારતમાં ઘરે આવતી વીજળીનો વપરાશ છે દર યુનિટ 2.50 રૂપિયાના લખે આપવામાં આવે છે અને આખરે ટેલિવિઝન રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
  • ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સ ની ગેરંટી આપે છે. 

આ પણ વાંચો- પાવર ટીલર સહાય યોજના 2022, ઓનલાઈન અરજી @ikhedut.gujarat.gov.in

Solar Rooftop Yojana online Application | સોલાર રુફ્ટોપ યોજના એપ્લિકેશન સ્ટેટસ 2022 

સોલાર રૂફટોપ યોજના 2022 : જો તમે સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કરી હોય ને તે અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જોવા માગતા હોય તો નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમે અરજી નંબર એડ કરજો તમે તમારા હરજી ની એપ્લીકેશન સ્ટેટસ જોઈ શકશો.

અહીં ક્લિક કરો

Solar Rooftop Yojana Helpline Number |  સોલાર રુફ્ટોપ યોજના હેલ્પલાઇન નંબર 

સોલાર રૂફ ટોપ યોજના ની હેલ્પ લાઈન નંબર તેની માહિતી નીચે મુજબ આપેલી છે. 
Helpline Number:- 1800-180-3333 

Email:- info.suryagujarat@ahasolar.in

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

Solar Rooftop Gujarat Scheme 2022માં સોલર પેનલ લગાવવા માટે કેટલી જગ્યા જોઈશે?

સોલર પેનલ લગાવવા માટે વધારે મોટી જગ્યાની જરૂર નથી પડતી. તમે તેને પોતાના ઘરની છત અથવા કારખાનાની છત પર પણ લગાવી શકો છો. 1KW સૌર્ય ઉર્જા માટે 10 વર્ગમીટર જગ્યાની જરૂર પડશે. 

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 માટે કોણ અરજી કરી શકે છે (પાત્રતા )? 

સોલાર સિસ્ટમ સર્વિસ કનેક્શનના પરિસરમાં, છત પર અથવા જમીન પર સ્થાપિત થાય છે. આથી સોલાર ઇન્સ્ટોલેશનની જગ્યા ડિસ્કોમના ગ્રાહકની માલિકીની હોવી જોઈએ અથવા ગ્રાહકના કાયદેસરના કબજામાં હોવી જોઈએ

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 માટે ઓનલાઇન એપ્લાય કઈ રીતે કરવું ?

તમે ફક્ત આ લિક https://suryagujarat.guvnl.in/installer-list પર જઈને આપેલ કંપનીનો કોન્ટકટ કરવાનો રહેશે.

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના 2022 હેલ્પલાઈન નંબર

ટોલ ફ્રી નંબર (Toll free number) 1800-180-3333

સૂર્ય ઉર્જા રૂફટોપ યોજનાની સબસિડીની રકમ કોને મળશે?

સબસિડીની રકમ બાદ કર્યા પછી તમારે સોલર પીવી ઇન્સ્ટોલરને ચૂકવણી કરવી પડશે.

શું કોઈ વ્યક્તિ સૂર્ય ગુજરાત પોર્ટલ પર અરજી કર્યા વિના ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલર પીવી સિસ્ટમ માટે અરજી કરી શકે છે?

ના

સોલાર રૂફટોપ યોજના 2022
સોલાર રૂફટોપ યોજના 2022

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો