google news

સુરત મહાનગરપાલિકા ભરતી 2022,અરજી કરો @suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતી 2022 : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિવિધ ઠરાવોથી રાજયની મહાનગરપાલિકાના વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સહજ,સુલભ અને આરોગ્ય માળખુ સુદૃઢ બને તે હેતુસર ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુરત મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ(સુરત) નામનું અલગ માળખું ઉભું કરી નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ હંગામી ધોરણે સરકારશ્રીના હાલના ભરતી નિયમોનુસાર ૧૦૦% ગ્રાંટ આધારિત મંજુર થયેલ હોય, નીચે જણાવેલ કેકરોની હાલમાં ખાલી તયા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી ચત્તાર જગ્યાઓ સીધી ભરતી ભરવા માટે પસંદગી / પ્રતિક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાચકાત ધરાવનાર યોગ્ય ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે

સુરત મહાનગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટનું નામગાયનેકોલોજીસ્ટ , પીડીયાટ્રીશીયન, મેડીકલ ઓફિસર
છેલ્લી તારીખ30/09/2022
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in/

પોસ્ટનું નામ

  • ગાયનેકોલોજીસ્ટ
  • પીડીયાટ્રીશીયન
  • મેડીકલ ઓફિસર

જગ્યાઓ

  • 14

શૈક્ષણિક લાયકાત

  • જાહેરાત વાંચો

પગાર

  • જાહેરાત વાંચો

SMC ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?

  • Step:1 User Login Details અરજદારે ઓનલાઈન અરજી કરતાં પહેલા યુઝર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત હોય, યુઝર લોગીનમાં દર્શાવેલ માહિતી જેવી કે E-Mail Address, Mobile Number તેમજ દર્શાવેલ Captcha એન્ટર કરી Next બટન ઉપર કિલક કરી Step-2 ની વિન્ડો ખુલશે.
  • Step:2Verify Mobile Number અરજદારે User Login Details માં દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર OTP નો મેસેજ આવશે. જે OTP Enter કરી Verify OTP બટન ઉપર કિલક કરી Step-3 ની વિન્ડો ખુલશે.
  • Step:3 First Name, Last Name Create a password, Confirm your password ના ડેટા એન્ટ્રી કરી SUBMIT બટન ઉપર કિલક કરતાં Signup થયા અંગેનો મેસેજ આવી જશે.
  • નોંધ : યુઝર રજીસ્ટ્રેશનનું Signup Successfully થઈ ગયા બાદ અરજદાર દ્વારા Step-1 માં દર્શાવેલ ઈ-મેઈલ એડ્રેસ ઉપર આવેલ મેસેજને વેરિફાય કરવા માટે Click here to verify your Email Address ઉપર કિલક કરતાં ઈ-મેઈલ એડ્રેસ Verify Successfully નો મેસેજ આવશે. ત્યારબાદ LOGIN ઉપર કિલક કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ નોંધ : ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ અને પીડીયાટ્રીશીયન વર્ગ૧ ની સંભવિત જગ્યામાં દર્શાવેલ બિન અનામત કક્ષાની ૧૧ જગ્યાઓ હાલ ઉપલબ્ધ નથી. પરંતુ ભવિષ્યમાં સંભવિત ખાલી પડતાર બિનઅનામત કક્ષાની જગ્યા માટે ફક્ત મેરીટનાં ધોરણે પ્રતિક્ષાયાદી બનાવવાનાં હેતુસર ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ અને પીડીયાટ્રીશીયન વર્ગ૧ ની બિનઅનામત જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. પ્રતિક્ષા યાદીની મુદ્દત પુર્ણ થાય ત્યાં સુધીમાં જ બિન અનામત કક્ષાની જગ્યા ખાલી પડશે તો જ પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારોને નિમણુંક મળવાપાત્ર છે, અન્યગ્રા પ્રતિક્ષા યાદી મુદ્દત પુરી થયેથી રદ થવા પાત્ર છે,

નોંધ :-

SMC ભરતી 2022 શેડ્યૂલ

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
SMC ભરતી 2022 ની શરૂઆતની તારીખ19/09/2022
SMC Surat 2022 છેલ્લી તારીખ30/09/2022

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત 2022 મહત્વપૂર્ણ લિંક

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

સુરત મહાનગરપાલિકા ભરતીની જાહેરાત ઓનલાઇન અરજીની છેલ્લી તારીખ શું છે?

સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની  છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2022 છે

સુરત મહાનગર પાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

સુરત મહાનગરપાલિકા ભરતી 2022
સુરત મહાનગરપાલિકા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો