SarkariYojna
સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ માટે ભરતી 2022 @suratmunicipal.gov.in
સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ માટે ભરતી 2022 : સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ પર ભરતી 2022 : સુરત મહાનગરપાલિકા ના વિવિધ ઝોન | વિભાગો ખાતે વિવિધ કામગીરી કરવા સારૂ નીચે જણાવેલ જગ્યા ૦૨ માસ માટે કરારીય ધોરણે ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૧૮-૧૦-૨૦૨૨ સુધીમાં ઓફિસ સમય દરમિયાન, પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, અસલ લાયસન્સ, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે લાવી રજુ કરવાના રહેશે.સૌથી તાજેતરના અપડેટ્સ મેળવવા માટે સતત માહિતીએપ તપાસવાનું ચાલુ રાખો.
સુરત મહાનગરપાલિકા દ્વારા 10 પાસ માટે ભરતી 2022
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
પોસ્ટનું નામ | ડ્રાઈવર (કરારીય) |
કુલ જગ્યા | 18 |
લાયકાત | ધોરણ-૧૦ પાસ |
છેલ્લી તારીખ | 17/10/2022 થી 18/10/2022 |
સત્તાવાર સાઇટ | https://www.suratmunicipal.gov.in/ |
પોસ્ટ
- ડ્રાઈવર (કરારીય)
આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો
જગ્યાઓ
- 18
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ
- હેવી ગુડઝ વ્હીકલ લાયસન્સ સાથે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવાને લગતું આર.ટી.ઓ.નું. બે વર્ષ જુનું ઓથોરાઈઝેશન ડ્રાઈવીંગ લાયસન્સ ધરાવતા હોવા જોઇએ.
પગાર
- 11,000/- ફિક્સ પ્રતિ માસ
વયમર્યાદા
- ૩૩ વર્ષથી વધુ નહીં.
આ પણ વાંચો – Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર
SMC બાર્બર ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી ?
- સત્તાવાર વેબસાઇટ એટલે કે https://www.suratmunicipal.gov.in ની મુલાકાત લો
- જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
- બાર્બર ( મેલ ) , બાર્બર ( ફિમેલ ) ને શોધો અને પછી નોકરીની ખાલી જગ્યાઓ માટે સંપૂર્ણ સૂચનાઓ વાંચો .
- યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૭-૧૦-૨૦૨૨ થી તા. ૧૮-૧૦-૨૦૨૨ સુધીમાં ઓફિસ સમય દરમિયાન, પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે અસલ પ્રમાણપત્રો, અસલ લાયસન્સ, પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે લાવી રજુ કરવાના રહેશે.
આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર
સુરત મહાનગરપાલિકા ભરતી 2022 મહત્વપૂર્ણ લિંક્સ
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતીની છેલ્લી તારીખ શું છે?
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતીની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર 2022 છે
સુરત મહાનગરપાલિકા (SMC) ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે
સત્તાવાર વેબસાઇટ. https://www.suratmunicipal.gov.in/

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in