--ADVERTISEMENT--

Self Declaration Form For RTE Gujarat 2025: આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન

Self Declaration Form For RTE Gujarat 2025
--ADVERTISEMENT--

Self Declaration Form For RTE Gujarat 2025: પાન કાર્ડ (PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.

--ADVERTISEMENT--

Self Declaration Form For RTE Gujarat 2025

 ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની  ખાનગી શાળાઓમાં ૨૫ % મુજબ વિનામૂલ્યે ધોરણ-૧ માં બાળકોને પ્રવેશ આપવા માટે ના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે.જે વાલીઓ ને આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન ની માહિતી આપવામાં આવી છે.

RTE સેલ્ફ ડિક્લેરેશન કેવી રીતે ડાઉનલોડ કરવું ?

  1. RTE ની અધિકૃત વેબસાઇટ પર જાઓ. https://rte.orpgujarat.com/
  2. હોમપેજ પર  Notice Board પર જાઓ
  3. આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું   સેલ્ફ ડિક્લેરેશન લિંક પર ક્લિક કરો.
  4. આ સેલ્ફ ડિક્લેરેશન તમારા ફોન માં અથવા લેપટોપ માં ડાઉનલોડ કરી લો

RTE સેલ્ફ ડિક્લેરેશન નો ઉદેશ

\આમ અમારી કૌટુમ્બિક કુલ વાર્ષિક આવક (A+B+C) રૂ._ અને મારા પત્નીની છે.આમ, અમારી આવક ધ્યાને લેતા વ્યક્તિગત રીતે અમારી આવક આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી ન હોવાથી અમોએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪નું આવકવેરાનું રીટર્ન ભરેલ નથી. જે બાબત સાચી છે અને જેની અમો બાહેંધરી આપીએ છીએ. મને તથા મારા પતિ/પત્નીને એ જાણ છે કે જો ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગતો, ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને કે અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજુ કરીને કે કોઈ વિગતો છુપાવીને કે છેતરપીંડીથી RTE હેઠળ વિનામૂલ્યે પ્રવેશનો લાભ મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થશે તો મારા પાલ્યનો RTE હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ થવાપાત્ર રહેશે. તથા, આ બાબતે અમારી સામે કાયદેસરની કાર્યવાહી માટે પગલા લેવામાં આવશે.

Join WhatsApp

Join Now

Leave a Comment