google news

SBI SCO ભરતી 2022, અહીંથી કરો અરજી @sbi.co.in

SBI SCO ભરતી 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા  સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો SBI વેકેન્સીની અધિકૃત વેબવે સાઇટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આમાં અરજી કરતા પહેલા હે વેબવે સાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરો. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

SBI SCO ભરતી 2022 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામસ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)
કુલ જગ્યાઓ65
છેલ્લી તારીખ12/12/2022
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in/

SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022 – ખાલી જગ્યાઓ

એસ.નંપોસ્ટનું નામખાલી જગ્યાઓ
1.સર્કલ એડવાઇઝર
(કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો)
1
2.મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ55
3.મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ)5
4.મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ / કાડર્સ)2
5.મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પ્લેટફોર્મ)2

આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2022, 2600 વિદ્યાસહાયકની થશે ભરતી

લાયકાત અને વય મર્યાદા

  • પાત્રતા માપદંડ (ઉંમર, પાત્રતા, અનુભવ વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો બેન્કની વેબસાઈટ https://banksbi/web/careers પર ઉક્ત ઉલ્લેખિત વિગતવાર જાહેરાત

SBIમાં કેવી રીતે અરજી કરવી ?

તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

  • સ્ટેપ 1- અરજી ફોર્મભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ- sbi.co.in પર જાઓ.
  • સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો.
  • સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
  • સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો

SBI માં SCOની ભરતી 2022 – મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ22મી નવેમ્બર 2022
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ12મી ડિસેમ્બર 2022

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO) ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

SBI ભરતીની છેલ્લી તારીખ 12 ડિસેમ્બર 2022 છે

SBI ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI ભરતીની સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers#lattest

SBI SCO ભરતી 2022
SBI SCO ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો