Connect with us

SarkariYojna

SBI Bharti 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં 1031 જગ્યા પર બમ્પર ભરતી(Monday, 10 April 2023)

Published

on

SBI Bharti 2023 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા  વિવિધ જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો SBI વેકેન્સીની અધિકૃત વેબવે સાઇટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આમાં અરજી કરતા પહેલા હે વેબવે સાઈટ પર જઈને નોટિફિકેશન ચેક કરો.

SBI Bharti 2023 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ1031
છેલ્લી તારીખ30/04/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://sbi.co.in/

SBI ભરતી 2023 – ખાલી જગ્યાઓ

એસ.નંપોસ્ટનું નામખાલી જગ્યાઓ
1.ચેનલ મેનેજર ફેસિલિટેટર821
2.ચેનલ મેનેજર સુપરવાઈઝર172
3.સહાયક અધિકારી38

લાયકાત અને વય મર્યાદા

  • પાત્રતા માપદંડ (ઉંમર, પાત્રતા, અનુભવ વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો બેન્કની વેબસાઈટ https://banksbi/web/careers પર ઉક્ત ઉલ્લેખિત વિગતવાર જાહેરાત

SBI ભરતી પગાર ધોરણ

ચેનલ મેનેજર ફેસિલિટેટરરૂ.36,000/- દર મહિને
ચેનલ મેનેજર સુપરવાઈઝરરૂ.41,000/- દર મહિને
સહાયક અધિકારીરૂ.41,000/- દર મહિને

SBIમાં કેવી રીતે અરજી કરવી ?

તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

  • સ્ટેપ 1- અરજી ફોર્મભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ- sbi.co.in પર જાઓ.
  • સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 3- હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક પર ક્લિક કરો.
  • સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલની મદદથી રજીસ્ટ્રેશન કરો.
  • સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
  • સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો

SBI માં ભરતી 2023 – મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01 એપ્રિલ 2023
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ30 એપ્રિલ 2023

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI માં ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

SBI ભરતીની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2023 છે

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI ભરતીની સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers#lattest

Trending