google news

SBI ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @sbi.co.in

SBI ભરતી 2022 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર, સેન્ટ્રલ ઓપરેટર ટીમ વગેરેની 714 જગ્યાઓ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે, ફોર્મ ભરવાના છેલ્લી તારીખ 20-09-2022 છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે. ઉમેદવારોએ ઓફિશિયલ નોટીફીકેશન વાંચી લેવી જેથી ફોર્મ ભરવામાં સરળતા રહે.

SBI ભરતી 2022 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI ) 
પોસ્ટનું નામમેનેજર, ઓફિસર અને અન્ય
કુલ જગ્યાઓ665
જોબનો પ્રકારબેંક જોબ
જોબ સ્થળભારત
છેલ્લી તારીખ20/09/2022
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.sbi.co.in

પોસ્ટનું નામ: વિવિધ જગ્યાઓ

પોસ્ટ નામજગ્યાઓવય મર્યાદા
મેનેજર (બિઝનેશ પ્રોસેસ)130 – 40 વર્ષ
સેન્ટ્રલ ઓપરેશન ટીમ – સપોર્ટ230  40 વર્ષ
મેનેજર (બિઝનેશ ડેવલોપમેન્ટ)230 – 40 વર્ષ
પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ મેનેજર230 – 40 વર્ષ
રિલેશનશિપ મેનેજર33523 – 35 વર્ષ
ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર5228  40 વર્ષ
સિનીયર રિલેશનશિપ મેનેજર14726 – 38 વર્ષ
રિલેશનશિપ મેનેજર(ટીમ લીડ)3728 – 40 વર્ષ
રીલેશનલ હેડ1235 – 50 વર્ષ
કસ્ટમર રિલેશનશિપ એક્ઝીક્યુટીવ7520 – 35 વર્ષ
કુલ જગ્યા665

આ પણ વાંચો : જાણો તમારી ઉંમર જન્મતારીખ નાખીને , તમે કેટલા વર્ષના થયા એ ચેક કરો

SBI ભરતી 2022 શૈક્ષણિક લાયકાત :

  • ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .

SBI ભરતી 2022 અરજી ફી

GEN / EWS / OBCRs. 750/-
SC / ST / PwDNo Fees

SBI બેંક ભરતી કેવી રીતે અરજી કરવી :

  • રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

મહત્વપૂર્ણ તારીખો:

ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ29/09/2022

મહત્વપૂર્ણ લિંક: 

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

SBI માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?

SBI બેંક ભરતીની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022 છે

SBI બેંક ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે

SBI બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ https://bank.sbi/web/careers/current-openings છે

SBI ભરતી 2022
SBI ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો