google news

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022 : પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ  તાજેતરમાં મીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

સંસ્થાનું નામસરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ 
પોસ્ટનું નામમીકેનીકલ એન્જીનીયર, પ્રિન્ટીંગ ટેકનોલોજી અને જનરલ સ્ટ્રીમ
જગ્યાની સંખ્યા10
અરજી કરવાની રીતઑફલાઇન
જોબ સ્થળઅમદાવાદ
જોબ કેટેગરીએપ્રેન્ટિસ
છેલ્લી તારીખ15 નવેમ્બર 2022
માહિતી એપ હોમપેજઅહીં ક્લિક કરો

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

  • મીકેનીકલ એન્જીનીયર
  • પ્રિન્ટીંગ ટેકનોલોજી
  • જનરલ સ્ટ્રીમ

ભરતી લાયકાત

ટ્રેડલાયકાત
મીકેનીકલ એન્જીનીયરએન્જીનીયર ઈન મીકેનીકલ
પ્રિન્ટીંગ ટેકનોલોજીડિપ્લોમા ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી / એન્જીનીયર ઇન પ્રિન્ટીંગ ટેકનોલોજી
જનરલ સ્ટ્રીમ ગ્રેજ્યુએટબેચલર ઓફ આર્ટસ / કોમર્સ

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

આ પણ વાંચો- તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો , અનુબંધમ રોજગાર પોર્ટલ પર

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

અરજી મોકલવાનું સરનામું :

  • વ્યવસ્થાપકસરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ15/11/2022

આ પણ વાંચો : અંગ્રેજી શીખો હવે ઘેર બેઠા ડ્યુઓલિંગો એપ વડે

મહત્વપૂર્ણ લિંક :

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ  જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2022 છે.

ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ અમદાવાદ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો