Connect with us

SarkariYojna

ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022 (શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે)

Published

on

ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022 : ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન 2022 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં ફક્ત ગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)માં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઇટ પર તા. ૨૦-૦૯-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022

સરકારી સંસ્થાનું નામગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
સ્થાપના કરીસપ્ટેમ્બર 2016
છાત્રાલયનું નામસમરસ હોસ્ટેલ
કુલ છાત્રાલય20 છાત્રાલયો
કોર્ષની વિગતોગ્રુપ-1 ઇજનેર કક્ષાના અભ્યાસક્રમો)
જિલ્લોઅમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા
અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2022
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://samras.gujarat.gov.in/

ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2022-23 યાદી

  • રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • બરોડા સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • આનંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23
  • હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2022-23

ગુજરાત સમરસ છાત્રાલય એડમીશન નિયમો

  • સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારીના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધઃ વિદ્યાર્થીએ ૫૦ % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
  • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
  • જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઇન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત હશે તો તેવા અરજદારોનો પ્રવેશ રદ કરવામાં આવશે.
  • સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
  • સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઇન અરજી કરી શકશે.

આ પણ વાંચો- લાઇટ બિલ ઓનલાઈન તપાસો, જુઓ સંપૂર્ણ માહિતી

સમરસ હોસ્ટેલના જરૂરી દસ્તાવેજો

  • વિદ્યાર્થીનું જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • વિદ્યાર્થીની છેલ્લી માર્કશીટ
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટા
  • સ્થાનિક વાલી માટે પાસપોર્ટ ફોટો

સમરસ છાત્રાલય 2022 ગુજરાત સમયપત્રક

ઘટનાઓમહત્વપૂર્ણ તારીખો
છેલ્લી તારીખ20/09/2022

આ પણ વાંચો- ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023

કેવી રીતે અરજી કરવી ?

  • ઉપયોગી લિંક નીચેની સત્તાવાર જાહેરાતમાં વાંચો

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ માટેની છેલ્લી તારીખ કઈ છે ?

છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2022

ગુજરાત સમરસ હોસ્ટેલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

સત્તાવાર વેબસાઈટ https://samras.gujarat.gov.in/

ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022
ગુજરાત સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending