SarkariYojna
સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન ,અહીંયાથી દર્શન કરો
સાળંગપુર હનુમાનજી મંદિર ના લાઈવ દર્શન : ગુજરાતનાં બોટાદ જિલ્લાના બરવાળા પાસે આવેલ નાનકડા સારંગપૂર ગામમાં કષ્ટભંજન હનુમાન બિરાજેલ છે. જે આજે સારંગપુર હનુમાનના નામે ખ્યાતી પામ્યું છે. અહીં આવનાર ભક્તને માત્ર દર્શનથી જ હનુમાનજી તેના જીવનના બધા જ દુખો દૂર કરી દે છે ને સાથે સાથે ક્યારેય કોઈ શત્રુપીડા કે પછી ગ્રહ પીડા નડતી નથી.
આશરે આજથી 170 વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું, આ મંદિરનો પાયો સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી ગોપાલનંદ સ્વામીએ એ આ મંદિરનો પાયો નાખ્યો હતો.
સારંગપૂરનું આ મંદિર ભૂત પ્રેતની બધાના નિવારણ માટે ખૂબ જ પ્રખ્યાત છે, મેલી જમીનમાં પગ પડી જવો, કે પછી જો કોઈ વ્યક્તિ પર ખરાબ આત્માની નકારાત્મક અસર હોય તો આ મંદિરમાં આવીને તેને દૂર કરવામાં આવે છે, માત્ર હનુમાનજીના દર્શન માત્રથી જ એ વ્યક્તિ એ બધી નકારાત્મક અસરમાથી મૂકત થાય છે ને તેના જીવનમાં સુખી થાય છે.
સાળંગપુર કષ્ટભંજન દેવના લાઈવ દર્શન
મંદિરનો દર્શન કરવાનો સમય | સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9 |
પ્રસાદનો સમય | બપોરે 1 થી ૩ વાગ્યા સુધી |
પૂજા નો સમય | સવારે 8 થી 9 |
પ્રવેશ ફી | નિઃશુલ્ક |
નજીકનું શહેર | બોટાદ |
જિલ્લો | બોટાદ |
સત્તાવાર વેબસાઈટ | https://www.salangpurhanumanji.org/ |
આ પણ વાંચો : વ્હાલી દીકરી યોજના 2023,લાભ કઈ રીતે લેવો, વાંચો સંપૂર્ણ માહિતી
સાળંગપુર હનુમાનજી મંદિર લાઈવ દર્શન
આ મંદિર હાલ BAPS ની સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમસ્ત ભારત માં વખણાય છે અહી લોકોને બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી અ મંદિરના દર્શને આવતા હોય છે.
સાળંગપુર હનુમાનજી મંદિરની લાઇવ આરતી મહત્વપૂર્ણ લિંક્સ
લાઈવ દર્શન | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો : આયુષ્યમાન ભારત યોજના હોસ્પિટલ લિસ્ટ, પાંચ લાખ સુધીની મફત સારવાર
કઈ રીતે સાળંગપુર પહોંચશો ?
- Ahmedabad Airport to Salangpur :- 166.3 km, 3 hours 23 mins
- Rajkot Airport to Salangpur :- 146.3 km, 3 hours 11 mins
- Bhavnagar Airport to Salangpur :- 83.3 km, 2 hour 6 mins
- Ahmedabad train to botad :- 156 km, 2 hours 38 mins
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
સાળંગપુર હનુમાનજી મંદિરની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://www.salangpurhanumanji.org/

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in