--ADVERTISEMENT--

RTE Last Date 2025 Extended: RTE ના ફોર્મ ભરવાની મુદતમાં વધારો, વાંચો સંપૂર્ણ માહિતી

RTE Last Date 2025 Extended
--ADVERTISEMENT--

RTE Last Date 2025 Extended : RTE ના ફોર્મ ભરવાના બાકી રહી ગયાં હોય તો મુંજાશો નહીં. ફોર્મ ભરવાની મુદતમાં વધારો થયેલ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ -16/03/2025 કરવામાં આવેલ છે.

--ADVERTISEMENT--

RTE Last Date 2025 Extended

શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૧૨/૦૩/૨૦૨૫ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ. વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા તા. ૧૬/૦૩/૨૦૨૫, રાત્રીના ૧૨.૦૦ વાગ્યા સુધી વધારવામાં આવે છે.

આગામી સમયમાં તારીખો જાહેર કરવામાં આવશે.

જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્‍ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. જેની નોંધ લેશો.

RTE એડમિશન 2025 માટે દરેક વાલીઓ એ વેબસાઈટ ચેક કરતા રેહવું જેથી કોઈ પણ માહિતી મળવાની બાકી નહિ રહી જાય

Join WhatsApp

Join Now

Leave a Comment