Connect with us

SarkariYojna

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

Published

on

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી 2022: રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મેલેરિયા યોજના માટે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન, વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 તદન હંગામી ધોરણે તારીખ ૨૭.૦૮.૨૦૨૨ થી તારીખ ૦૨.૦૯.૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે ૦૯:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી સબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક ફક્ત પુરુષ અરજદારને હાજર રેહવા જાણ કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી 2022

સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટનું નામVBD સ્વયંસેવકો
પોસ્ટની સંખ્યા100
નોકરી ની શ્રેણીમહાનગરપાલિકા નોકરી
નોકરીના પ્રકારકરાર આધાર
જોબ સ્થળરાજકોટ (ગુજરાત)
અરજી કરવાની પ્રક્રિયાઑફલાઇન
છેલ્લી તારીખ02/09/2022

પોસ્ટનું નામ

  • વીબીડી વોલેન્ટીયર્સ ( પુરુષ )

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછુ ધોરણ ૮ પાસ.
  • સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા અરજદારને પ્રાધાન્ય.

વય મર્યાદા

  • જાહેરાતના દિવસે ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૪૫ વર્ષથી વધુ નહિ.

પગાર ધોરણ

  • રૂપિયા ૮,૯૦૦/- (ઉચ્ચક માનદ વેતન)

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તેમની અરજીની પ્રિન્ટ, દસ્તાવેજ એલસી અને 2 પાસપોર્ટ સાઇઝની દ્વારા એક નકલ મોકલી શકે છે. એપ્લિકેશન સાથે ફોટા અને તમામ જરૂરી દસ્તાવેજો.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ02/09/2022

મહત્વપૂર્ણ લિંક્સ

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતીની  છેલ્લી તારીખ શું છે?

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતીની  છેલ્લી તારીખ 02 સપ્ટેમ્બર 2022

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી માટે કેવી રીતે અરજી કરવી ?

લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી 2022
રાજકોટ મહાનગરપાલિકા વોલેન્ટીયર્સ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending