google news

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 183 જગ્યાઓની માટે ભરતી 2022

RMC ભરતી 2022 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 183 જગ્યાઓની માટે ભરતી બહાર પાડવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો RMC ભરતી માટે અરજી કરી શકે છે.જો તમે બેરોજગાર છો તો તમારા માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી સંબંધિત અન્ય માહિતી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં જોવા મળી જશે.

➡️ સંસ્થાનું નામ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

➡️ કુલ જગ્યાઓ : 183

➡️ અરજી કરવાની તારીખ : 25/02/2022 થી 31/03/2022

➡️ જોબનું સ્થળ : ગુજરાત

➡️ નોકરીનો પ્રકાર : સરકારી

♻️ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ :

  1. MPHW : 117
  2. FHW : 44
  3. મેડિકલ ઓફિસર : 11
  4. લેબ ટેકનીશીયન : 07
  5. ફાર્માસિસ્ટ : 04

➡️ કુલ જગ્યાઓ : 183

♻️ શૈક્ષણિક લાયકાત :

  • ગ્રેજ્યુએશન તેમજ 12 પાસ (વિસ્તૃત માહિતી મેળવવા ઓફિશિયલ વેબસાઈટ ચકાસો)

♻️ પગાર ધોરણ :

  • રૂ.19,950/- થી રૂ.47,700/-

♻️ વય મર્યાદા :

  • 18 થી 45 વર્ષ
  • વય મર્યાદા તેમજ છૂટછાટ માટે ઓફિશિયલ વેબસાઈટ ચકાસો.

આ પણ વાંચો : ધોરણ 12 પાસ માટે જુનિયર ક્લાર્ક ની ભરતી 

♻️ આ રીતે અરજી કરવી :

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે.
  • અરજી કરવા માટેની લિંક લેખના અંતમાં આપેલી છે.

♻️ RMC માટે પસંદગી પ્રક્રિયા :

  • ઉમેદવારોની પસંદગી ફાઈનલ મેરીટના આધારે કરવામાં આવશે.

♻️ એપ્લિકેશન ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારો માટે : રૂ.500/-
  • અન્ય કેટેગરીના ઉમેદવારો માટે : રૂ.250/-

♻️ RMC ભરતી માટેની મહત્વની લીંક :

  • ઉમેદવારોએ અરજી કરતા પહેલા નીચે આપેલ લિંક પરથી ભરતીને સંબંધિત PDF ડાઉનલોડ કરો અને વાંચો.તમે નીચે આપેલી લિંક પરથી RMC નોકરી માટે અરજી શકો છો.

➡️ ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

➡️ અરજી ઓનલાઈન કરો : અહીં ક્લિક કરો

આભાર તમારો અમારી વેબસાઇટ ઉપર આવવા બદલ.અહીં તમને દરરોજ નવી-નવી યોજનાઓ અને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીઓની માહિતી અને હેલ્થ ટિપ્સ તેમજ અન્ય બાબતો જાણવા માટે લેખ વાંચતા રહો

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – SarkariMahiti@Gmail.com

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો