Connect with us

SarkariYojna

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી 2023

Published

on

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023 : RMC MPHW ભરતી 2023 , ગુજરાત સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા શહેરી આરોગ્ય સેવાનું માળખું સુવ્યવસ્થિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળે આવેલ U-PHC (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર)ની મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) માટે તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી સરકારશ્રીની 100% ગ્રાન્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. RMC ભરતી 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

RMC MPHW ભરતી 2023

સંસ્થા નુ નામરાજકોટ મહાનગરપાલિકા – RMC
જાહેરાત ક્રમાંકRMC/2022/133
પોસ્ટનું નામમલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – MPHW
કુલ જગ્યા117
અરજી છેલ્લી તારીખ06/02/2023
સત્તાવાર વેબસાઈટrmc.gov.in
અરજી પ્રકારઓનલાઈન

RMC MPHW Bharti 2023

જગ્યાનું નામકુલ જગ્યા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર – MPHW117

MPHW શૈક્ષણિક લાયકાત

  • એચ.એસ.સી. પરીક્ષા પાસ અને
  • સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી હેલ્થ વર્કરનો એક વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અથવા
  • સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટર / હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. અને
  • ગુજરાત સિવિલ સર્વિસીઝ કલાસીફીકેશન એન્ડ રીક્રુટમેન્ટ (જનરલ) રૂલ્સ – ૧૯૬૭માં દર્શાવેલ અને વખતો વખતના સુધારા મુજબનું કોમ્પ્યુટર એપ્લીકેશનનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • કોમ્પ્યુટર જ્ઞાન

MPHW પગાર ધોરણ

  • પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર રૂ. 19,950/- ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે મેટ્રીક્સ લેવલ – 2 સ્કેલ 19,900-63,200માં સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

MPHW વય મર્યાદા

  • 18 થી 34 વર્ષ (સરકારશ્રીના સા.વ.વિ.ના તા. 29-09-2022ના ઠરાવ મુજબ)
  • વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ મળશે.

અરજી ફી / પરીક્ષા ફી

  • બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે રૂ. 500/- અને અન્ય કેટેગરી (માજી સૈનિક સહીત)ના ઉમેદવારોએ પરીક્ષા ફી પેટે 250/- માત્ર રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે.
  • અરજી ફી રીફંડ થશે નહી / પરત મળશે નહી.

મહત્વપૂર્ણ સુચના

  • તા. 25-02-2022ના રોજ પ્રસિદ્ધ થયેલ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત રદ્દ કરવામાં આવેલ છે. જેથી આ જાહેરાત અન્વયે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને નિયત ફી ઓનલાઈન માધ્યમની ભરપાઈ કરવાની રહેશે.
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ)ની જગ્યા પર લાયકાત ધરાવતા માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે
  • અન્ય તમામ સૂચનાઓ માટે જાહેરાત અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 202શેડ્યૂલ

RMC ભરતી 2023 છેલ્લી તારીખ6 ફેબ્રુઆરી 2023

કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક :

RMC ભરતી પોર્ટલhttp://www.rmc.gov.in/
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
રદ કરેલ જાહેરાત નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

RMC MPHW ભરતી ની છેલ્લી તારીખ શું છે?

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી ની છેલ્લી તારીખ : 06/02/2023

RMC MPHW ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

રાજકોટ મહાનગરપાલિકા ભરતી ની સત્તાવાર વેબસાઇટ http://www.rmc.gov.in/

રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023
રાજકોટ મહાનગરપાલિકા MPHW ભરતી 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending