SarkariYojna
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022, @anubandham.gujarat.gov.in
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 : પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ દ્વારા ગવર્નમેન્ટ ITI રાજકોટ રૂમ નંબર 112 ખાતે તારીખ 04/10/2022ના રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે? તો આજે તમારા આ બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે તમારા માટે લઈને આવ્યા છીએ, ભરતી મેળા વિશે વધુ માહિતી નીચે આપેલ છે
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 |
જગ્યાનું નામ | વિવિધ ITI ટ્રેડ |
હોદ્દો | મશીન ઓપરેટર (માત્ર પુરુષ ઉમેદવારો માટે જ) |
કાર્ય સ્થળ | શેમલા બસ સ્ટોપ પાછળ, બીલીયાડા, રાજકોટ |
કંપની નામ | પાન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ |
ભરતી મેળા સ્થળ | ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨ |
ભરતી મેળા તારીખ | 04/10/2022 (મંગળવાર) |
ભરતી મેળા સમય | સમય સવારે 10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00 વાગ્યા સુધી |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
આ પણ વાંચો – SSC CGL ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @ssc.nic.in
રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
ક્રમ | ટ્રેડ |
1 | ફીટર |
2 | મશીનીષ્ટ |
3 | ટર્નર |
4 | ઈન્સ્ટ્રૂમેન્ટ મિકેનિક |
5 | ડિઝલ મિકેનિક |
6 | ડ્રાફ્ટસમેન મિકેનિક |
7 | વેલ્ડર. |
8 | MMCP |
9 | LACP |
10 | IMCP |
11 | AOCP |
પાસ આઉટ વર્ષ
- કોઈ પણ વર્ષ પાસ આઉટ (વર્ષ 2022માં પરીક્ષા આપેલ હોય તેવા ફ્રેશર ઉમેદવારો પણ ભાગ લઇ શકશે).
વય મર્યાદા
- 18 થી 30 વર્ષ
આ પણ વાંચો – પશ્ચિમ રેલ્વે ભરતી 2022,આજથી ફોર્મ ભરાવવાની શરૂઆત, અહીંથી કરો અરજી
પગાર ધોરણ
- રૂ. 10,000/- થી 12,000 માસિક (CTC)
અન્ય સુવિધા
- ફ્રી કેન્ટીન
- ફ્રી ટ્રાન્સપોર્ટેશન
- રહેવાની સુવિધા ફ્રી
- ગ્રુપ ઇન્સ્યોરન્સ
- રજા
ડોક્યુમેન્ટસ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું
સ્ક્રીનીંગ પક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફીલિંગ
- મૌખિક ઈન્ટરવ્યું
નોંધ : અ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.
રાજકોટ રોજગાર ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?
- ભરતી મેળાનું સ્થળ:- ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨
આ પણ વાંચો – અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી
મહત્વપૂર્ણ લિંક :
અનુબંધમ ઓફિશ્યિલ વેબસાઈટ | https://anubandham.gujarat.gov.in/home |
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
અનુબંધમ લોગીન પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
રાજકોટ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?
રાજકોટ રોજગાર ભરતી તારીખ 04/10/2022 યોજાશે
અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://anubandham.gujarat.gov.in/home

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in