SarkariYojna
8 પાસ માટે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2022, 8 પાસ ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી 2022 માટે અરજી કરી શકે છે.@rmc.gov.in
રાજકોટ મહાનગરપાલિકા માં ભરતી 2022
સંસ્થાનું નામ | રાજકોટ મહાનગરપાલિકા |
કુલ પોસ્ટ | 180 |
પોસ્ટ | વીબીડી વોલેન્ટીયર્સ |
જોબ સ્થાન | સમગ્ર ભારતમાં |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 05મી જુલાઈ 2022 |
સત્તાવાર વેબસાઇટ | http://www.rmc.gov.in/ |
આ પણ વાંચો – રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી યોગ્યતાના માપદંડ
પોસ્ટ
- વીબીડી વોલેન્ટીયર્સ
કુલ જગ્યાઓ
- 180
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર ઓછામાં ઓછું 8 પાસ અને સાઇકલ ચલાવતાં આવડવું જોઈએ તથા આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં અરજદારને પ્રાધાન્ય આપવામાં આવશે
આ પણ વાંચો- ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો, જુઓ સંપૂર્ણ માહિતી
પગાર
- 8900
RMC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ સ્થળે અરજી મોકલવાની રહેશે
અરજી મોકલવાનું સ્થળ : લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી ડોક્યુમેન્ટ જાહેરાતમાં આપેલા સરનામે મોકલવાની રહેશે.
આ પણ વાંચો – બેંકોમાં આવી ક્લાર્કની ભરતી 2022, અરજી કરો 7000 પોસ્ટ માટે
મહત્વપૂર્ણ તારીખો:
અરજી કરવાની છેલ્લી તારીખ | 05/07/2022 |
મહત્વપૂર્ણ કડીઓ
RMC ભરતી જાહેરાત 2022 | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
રાજકોટ મહાનગરપાલિકામાં અરજીમાં કરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2022
રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is http://www.rmc.gov.in/

-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in