Trends
તમારા વિસ્તારમાં વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થયા છે? ફરિયાદ માટે આ એપનો કરો ઉપયોગ
તમારા વિસ્તારમાં વરસાદને કારણે રસ્તાઓ ખરાબ થયા છે? ફરિયાદ માટે આ એપનો કરો ઉપયોગ , રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “Purnesh Modi” એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જે ૨૪ x ૭ કાર્યરત રહેશે. વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં રોડ – રસ્તાને થયેલ નુકશાન અંગેની માહિતી આ એપ્લીકેશન દ્વારા મોકલી આપવા માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ નાગરિકોને અનુરોધ કર્યો છે. જેના આધારે આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ કરાશે. ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડો દેખાય અને આ અંગે સરકારને જાણ કરવી હોય તો…
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે માર્ગ અને મકાન વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા “Purnesh Modi” એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે,
Purnesh Modi” એપ્લિકેશનના માધ્યમથી ફરિયાદ કેવી રીતે કરશો ?
- આપના એન્ડ્રોઇડ ફોનમાં ‘Purnesh Modi’ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેને ઓપન કરો.
- મરામત ફોર્મ ઓપન કરવું.
- કઈ ફરિયાદ કરવી છે એ ઓપ્શન સિલેકટ કરવો.
- જીપીએસ લોકેશન ઓન કરીને ખાડાનો ફોટોગ્રાફ પાડી વિગત લખી ફરિયાદ અપલોડ કરવી.
- આપની ફરિયાદ સંબંધિત વિભાગ સુધી પહોંચી જશે.
- ફરિયાદ કેટલા સમયમાં દૂર થશે, ફરિયાદ કયા તબકકામાં છે અને ફરિયાદનું નિરાકરણ થયેથી આપને ઓનલાઈન સ્ટેટસ દ્વારા જાણકારી મળશે.
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?
નોંધ: Purnesh Modi Application મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના વ્યકિતગત ખર્ચે બનાવવામાં આવી છે.
મહત્વપૂર્ણ લિંક:
પૂર્ણેશભાઈ મોદી એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
માહિતી એપ એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
Purnesh Modi” એપ્લિકેશન ક્યાં થી ડાઉનલોડ કરવી ?
એન્ડ્રોઇડ ફોનમાં પ્લે સ્ટોર માંથી ‘Purnesh Modi’ એપ્લિકેશન ડાઉનલોડ કરવી
પૂર્ણેશભાઈ મોદી કોણ છે ?
પૂર્ણેશભાઈ ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી માર્ગ અને મકાન , વાહન વ્યવહાર , નાગરિક ઉદયન , પ્રવાસન અને યાત્રાધામ વિકાસ

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in