google news

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022, જાણો સંપૂર્ણ માહિતી

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022 : સરકારશ્રીનાં શિક્ષણ વિભાગ, ગાંધીનગરનાં તા.૧૭/૫/૧૯૯૩ના ઠરાવ ક્રમાંક:ચિકપ/૧૦૯૨/૨૨૬૫/ગ- ૧,અન્વયે અને ૨૧/૦૯/૨૦૧૨ ના રોજ બપોરના ૪.૦૦ કલાકે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીના અધ્યક્ષ પદે ચિત્રકામ પરીક્ષા સમિતીની બેઠક મળેલ હતી બેઠકમાં કરેલ સુધારા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષા પરીક્ષા-૨૦રર નો કાર્યક્રમ નીચે મુજબ જાહેર કરવામાં આવે છે. આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ:૦૯/૧૨/૨૦૨૨ થી
તા:૩૦/૧૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022

ક્રમવિગતતારીખ
1જાહેરનામું પ્રસિધ્ધ થયા તારીખ07/12/2022
2ઓનલાઈન આવેદનપત્રો ભરવાનું શરૂઆત થયાની તારીખ09/12/2022
3ઓનલાઈન આવેદનપત્રો ભરવાની અંતિમ તારીખ30/12/2022
4પરીક્ષાની તારીખહવે પછી જાહેર થશે
5પરીક્ષા ફીપ્રાથમિક 50 (પચાસ રૂપિયા)
માધ્યમિક 60 (સહિત રૂપિયા)

ઉમેદવારની લાયકાત :-

  • પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

પરીક્ષા ફી :-

  • પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ ૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા)
  • માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનીફી રૂ.૬૦/-(અંકે રૂપિયા સાઇઠ પુરા)
  • સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

પરીક્ષા કેન્દ્ર : –

  • જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • જે શાળામાં માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે શાળામાં ૧૦૦ કરતા ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થેઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા આવી શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કહ્યએ કોઇ એક શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અક્ષશ્રી કરશે.

પરીક્ષાના સંચાલન અંગે

  • પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.
  • માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાની વારની ઉમેદદારો માટેની લાયકાત અને પરીક્ષા

ખાનગી / બહારના ઉમેદવારો માટેની લાયકાત અને પરીક્ષા ફી :-

  • પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :- ઓછામાં ઓછું ધોરણ ૫ થી ૮ નો સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.
  • માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે -ઓછોમાં ઓછું ધોરણ ૯ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ.
  • બહારના ઉમેદવારો અટલે (કે જેઓ ધોરણ ૫ થી ૧૨માં શાળામાં અભ્યાસ કરતા ન હોય) તેવા ઉમેદવારો એ પ્રાથમિક કે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારોએ બહારના ઉમેદવાર (EXTERNAL CANDIDATE) તરીકે ઉમેદવારી નોંધાવી શકશે એ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી છે.
  • બહારના ઉમેદવારો માટે પોસ્ટ અથવા કુરીયર દ્વારા ભરેલ ફોર્મ અને ફી સ્વીકારમાં આવશે નહીં.

ઓનલાઇન અરજી કરવાની રીત :-

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ:૦૯/૧૨/૨૦૨૨(બપોરના ૧૫.૦૦) થી તારીખ:-૩૦/૧૨/૨૦૨૨ રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક Confirm કર્યા પછી જ અરજી માન્ય ગણાશે. સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

  • સૌ પ્રથમ www.sebexan.org પર જવું,
  • ‘Apply online · ઉપર click કરવું,
  • ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “ELEMENTARY DRAWING GRADE EXAM – 2022( Std 5 to 8 ) ” અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “INTERMEDIATE DRAWING GRADE EXAM – 2022( Std 9 to 12 ) ” “Apply Now પર Click કરવું.
  • Apply Now પર click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ REGULAR CANDIDATE અને EXTERNAL CANDIDATE એવા બે option દેખાશે.જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE select કરવાનું રહેશે અને ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE-select કરવાનું રહેશે.

REGULAR CANDIADTE

  • વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
  • શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.( જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)
  • હવે Save પર Click કરવાથી તમારો DataSave થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને
    રાખવાનો રહેશે.
  • હવે Confirm Application પર click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit અને Confirm પર click કરો. અરજી Confirm થયા બાદ Confirm no જનરેટ થશે. જે સાચવીને તમારી પાસે ave કરવાનો રહેશે.
  • ત્યારબાદ online payment કરવા માગતા હોય તો print Application ની print કાઢતા પહેલા Online Payment કરવાનું રહેશે. એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે.ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.
  • ત્યાર બાદ ઓનલાઇન પેમેન્ટ કરી અને Print Application From સાથે e-recepit જનરેટ થઇ જશે. જે વિદ્યાર્થીને પ્રીન્ટની જરૂર હોય તો પ્રીન્ટ કાઢવી.

EXTERNAL CANDIDATE

  • EXTERNAL CANDIDATE પર Click કરવાથી Form નું button દેખાશે, જેના પર click કરવાનું રહેશે.
  • Application Format માં સૌપ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
  • હવે ડાve પર તાk કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
  • હવે પેજના ઉપરના ભાગમાં Upload photo- Signature અને કોઇપણ એક આઇટી પ્રુફ(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો, ત્યારબાદ Submit પર click કરો. અહીં Photo Signature અને કોઇપણ એક આઇટી પ્રૂફ(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવાના છે.
  • Photo, Signature અને અને કોઇપણ એક આઇટી પ્રુફ (ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature JPG format મા15 KBમાં અને અને કોઇપણ એક આઇટી પ્રુફ(ડ્રાઈવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)JPG/pdf format મા 50 KBની સાઇઝથી વધારે નહી તે રીતે computer માં હોવા જોઇએ. Browse Button પર Click કરો, હવે choose File ના સ્કીનમાંથી જે ફાઇલમાં JPG formatમાં તમારો Photo, signature અને અને કોઇપણ એક આઇટી પ્રુફ(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) store થયેલ છે. તે ફાઇલને Select કરો અને Open Buttons Click sal. sa Browse Buttonell cagi upload Button 42 Click 82.Photo, Signature અને કોઇપણ એક આઇટી પ્રૂફ ત્રણેય સાથે upload કરવાના રહેશે .હવે બાજુમાં તમારો photo, Signature અને અને કોઇપણ એક આઇટી પ્રૂફ ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) દેખાશે.
  • હવે Confirm Application પર click કરો. અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date select કરો. ત્યારબાદ Submit પર click કરો. Confirm પર click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
  • હવે Print Application / Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
  • અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)

આવેદનપત્રો જમા કરાવવા બાબતઃ

  • હવેથી પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આવેદનપત્રોની હાર્ડકોપી રાજય પરીક્ષા બોર્ડ ખાતે જમા કરાવવાના રહેશે નહિ, જેથી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ તકેદારી રાખવી.

અગત્યની સૂચનાઓ :

  • શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ External Candidate તરીકે ઉમેદવારી નોંધાવશે તો તેઓનું ફોર્મ રદ ગણાશે જેની ફી પરત કરવામાં આવશે નહિ.
  • અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર સંપર્ક કરવો.
  • જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતાં શૈક્ષણિક મેગેઝિન/વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
  • વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫ (પાંચ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.
  • જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નામ, અટક, જન્મ તારીખ,જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે. સુધારો થયાના ર૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.
  • આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.
  • નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નહી જેની ખાસ નોંધ લેવી.

મહત્વપૂર્ણ લિંક

SEB Websitehttps://sebexam.org/
પરીક્ષાનું નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાઅહિયાં ક્લિક કરો
માધ્યમિક ચિત્રકામ પરીક્ષાઅહિયાં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022
પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો