Connect with us

SarkariYojna

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો 2022

Published

on

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો 2022 : ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ દ્વારા આયોજિત વિવિધ એકમો માટે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળા” નું આયોજન આઈટીઆઈ સાણંદ ખાતે તારીખ 12/09/2022ના કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતની ચકાસણી કાર્ય બાદ પછી જ ભરતીમેળામાં ભાગ લેવો.

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો 2022

સંસ્થાનુ નામઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ
પોસ્ટનુ નામપ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો 2022
પોસ્ટ પ્રકારજોબ
સ્થળસાણંદ
ભરતીમેળા તારીખ12/09/2022

એપ્રેન્ટીસ ભરતી મેળો 2022

  • જે મિત્રો ભરતી મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે ખુબ જ સારો મોકો છે. આ ભરતી મેળાને લગતી તમામ માહિતી નીચે મુજબ છે.

લાયકાત

  • આઈટીઆઈ તમામ ટ્રેડ
  • 8 પાસ
  • 9 પાસ
  • 10 પાસ
  • 12 પાસ
  • ડિગ્રી ડીપ્લોમા
  • બીફાર્મ
  • એમફાર્મ
  • બીએસસી
  • બીકોમ
  • બીએ
  • બીબીએ

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળામાં અરજી કઈ રીતે કરવી?

  • ભરતી મેળાનું સ્થળ:- ઔધોગિક તાલીમ સંસ્થા, સાણંદ, સાણંદ – વિરમગામ હાઈવે, વાસણા (ઇયાવા), સાણંદ, અમદાવાદ.

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

મહત્વપૂર્ણ તારીખ :

ભરતીમેળા તારીખ12/09/2022 (રવિવાર)
ભરતીમેળા સમયસવારે 9.00 કલાકે

નોંધ : અમને આ ભરતી મેળાની માહિતી અન્ય માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી ભરતીમેળાની જાહેરાતની સત્યતા સૌપ્રથમ તપાસ કરવી અને પછી જ ભરતીમેળામાં ભાગ લેવો

સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો તારીખ કઈ છે ?

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ રોજગાર ભરતી તારીખ 12/09/2022 યોજાશે

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો 2022
પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતી મેળો 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending