--ADVERTISEMENT--

Power Grid Bharti 2024: પાવર ગ્રીડ ભરતી 2024, અરજી કરો અહીંથી

Power Grid Bharti 2024
--ADVERTISEMENT--

Power Grid Bharti 2024

પાવરગ્રિડ, પાવર મંત્રાલય, ભારત સરકાર હેઠળ જાહેર ક્ષેત્રનું મહારત્ન ઉપક્રમ અને વિશ્વની સૌથી મોટી ટ્રાન્સમિશન યુટિલિટીઝ એક, તેજસ્વી, અનુભવી અને પ્રતિભાશાળી એપ્રેન્ટિસ તરીકે તેમની સાથે જોડાવવા માટે આમંત્રિત કરે છે. યોગ્યતા માપદંડ અને પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો માટે https://www.powergrid.in ખાતે કારકિર્દી વિભાગ જૂઓ.

--ADVERTISEMENT--

આ માટે ઉમેદવારોએ https://www.powergrid.in/ પરથી તારીખ 08/09/2024 દરમિયાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. આ Power Grid Bharti 2024 માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 08/09/2024 છે.

આ પણ વાંચો- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી

પાવર ગ્રીડ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

Power Grid Recruitment 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

--ADVERTISEMENT--
  • ઉમેદવારોએ પાવર ગ્રીડ અધિકૃત વેબસાઇટની એટલે કે https://www.powergrid.in/ ઓપન કરો
  • પછી Career પર ક્લિક કરો.
  • ફોટો અને સહી અપલોડ કરો
  • માં માંગેલ તમામ વિગતો ભરો સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ભરો.
  • ભરાય ગયેલ ફોર્મ ની એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો

Power Grid Bharti 2024 મહત્વની તારીખો

ફોર્મ ની છેલ્લી તારીખ08/09/2024

Join WhatsApp

Join Now

Leave a Comment