google news

ફક્ત 10 વર્ષમાં 16 લાખ રૂપિયાના માલિક બનાવશે આ સ્કીમ, નજીકની પોસ્ટ ઓફિસની અત્યારે જ લો મુલાકાત

ફક્ત 10 વર્ષમાં 16 લાખ રૂપિયાના માલિક બનાવશે આ સ્કીમ : Post Office Scheme 2023: જો તમે એવી સ્કીમ શોધી રહ્યા છો જે તમને ટૂંકા ગાળામાં સારું રિટર્ન આપે, તો તમારી શોધ અહીં સમાપ્ત થાય છે. કારણ કે પોસ્ટ ઓફિસ (Post Office) ની રિકરિંગ ડિપોઝિટ સ્કીમ (recurring deposit scheme) માં જોડાયા બાદ તમે માત્ર 10 વર્ષમાં 16 લાખ રૂપિયાનું મોટું ફંડ બનાવી શકો છો. આટલું જ નહીં, આ યોજનામાં જોડાયા પછી, પોસ્ટ ઓફિસ દ્વારા તમને અન્ય ઘણા લાભો પણ આપવામાં આવે છે. ઉપરાંત, તમારું રોકાણ સંપૂર્ણપણે જોખમ મુક્ત હોય છે. કારણ કે, પોસ્ટ ઓફિસ એ શેર બજાર (Share Market) પર આધારિત સંસ્થા નથી.

100 રૂપિયાથી ખોલાવી શકો છો એકાઉન્ટ  

આપને જણાવી દઈએ કે તમે માત્ર 100 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવીને પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ શરૂ કરી શકો છો. જો તમને પણ ઓછા રૂપિયામાં વધુ રૂપિયા કમાવવાની ઈચ્છા હોય તો આ સ્કીમ તમારા માટે એક વિકલ્પ બની શકે છે. સ્કીમમાં રોકાણ કરનારા સબ્સ્ક્રાઇબર્સ માટે એક સુવિધા પણ છે કે, તમે 5 વર્ષ પછી પણ રૂપિયા ઉપાડી શકો છો. જો કે, સંપૂર્ણ રીતે મેચ્યોરિટી માટેનો સમયગાળો માત્ર 10 વર્ષ છે. માહિતી અનુસાર, તમને રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં 5.8 ટકાના દરે વ્યાજ મળે છે.  

10 વર્ષમાં આવી રીતે મળશે 16 લાખ રૂપિયા

  જો તમે 16 લાખનું મોટું ફંડ બનાવવા માંગો છો, તો તમારે દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે દર મહિને 10 હજાર રૂપિયા જમા કરો છો, તો 10 વર્ષમાં 12 લાખ રૂપિયા જમા થશે. જેના પર 5.8 ટકાના દરે વ્યાજ મેળવ્યા બાદ મેચ્યોરિટી પર તમને 16,26,476 રૂપિયા મળશે. જો તમે 5 વર્ષમાં રૂપિયા ઉપાડો છો, તો તમારી રકમ ઓછી થઈ જશે.  

ખાસ વાત  

જો કોઈ કારણસર તમે 4 મહિના સુધી EMI ચૂકવતા નથી, તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. ફરી શરૂ કરવા પર કેટલીક પેનલ્ટી ચૂકવવી પડશે. ઉપરાંત, તમે કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી જ ફરીથી રોકાણ કરી શકશો. વધુ માહિતી માટે, તમારે નજીકની પોસ્ટ ઓફિસની ઓફિસની મુલાકાત લેવી ફરજિયાત છે.

ફક્ત 10 વર્ષમાં 16 લાખ રૂપિયાના માલિક બનાવશે આ સ્કીમ
ફક્ત 10 વર્ષમાં 16 લાખ રૂપિયાના માલિક બનાવશે આ સ્કીમ

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો