SarkariYojna
કામની સ્કીમ / મોદી સરકારની આ યોજનામાં દર મહિને મળશે 50 હજાર રૂપિયા, આવી રીતે કરો અરજી
PM Yuva Yojana : જો તમને લખવામાં રસ છે તો મોદી સરકાર તમારા માટે સારા સમાચાર લઈને આવી છે. હા, કેન્દ્રની મોદી સરકાર દ્વારા યુવાનો માટે ‘પીએમ યુવા 2.0 યોજના’ (PM Yuva 2.0 Yojana) શરૂ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત યુવા લેખકોને વિવિધ વિષયો પર લખવાની તક આપવામાં આવી રહી છે. આ તક યુવાનોને મેન્ટરશિપ યોજના હેઠળ આપવામાં આવી રહી છે. યોજના હેઠળ જે યુવા લેખકોની પસંદગી કરવામાં આવશે તેમને દર મહિને 50,000 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવશે.

30 વર્ષથી ઓછી ઉંમરના લોકો લઈ શકે છે ભાગ
આ યોજના હેઠળ 30 વર્ષ સુધીના યુવાનો ભાગ લઈ શકે છે. તેના માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 15 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. ભારતીય ભાષાઓ અને અંગ્રેજીમાં યુવા અને નવા લેખકોની ભાગીદારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના લાવવામાં આવી છે. પીએમ યુવા યોજનાના પહેલા ભાગમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. દેશમાં વાંચન અને લેખન અને પુસ્તક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Jio એ લોન્ચ કર્યું બજેટ લેપટોપ Jio Book, ફિચર્સની સાથે કિંમત પણ છે શાનદાર
75 લેખકોની પસંદગી કરવામાં આવશે
આ યોજના હેઠળ, નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (NBT) દ્વારા દેશભરમાં કુલ 75 લેખકોની પસંદગી કરવામાં આવશે. માર્ગદર્શક યોજનામાં તાલીમ અને માર્ગદર્શનના અંતે, શિષ્યવૃત્તિ તરીકે દર મહિને 50,000 રૂપિયા અને દરેક યુવા લેખકને છ મહિના માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ ભાષાઓમાં કરી શકે છે અરજી
22 વિવિધ ભાષાઓના જાણકાર ‘PM યુવા 2.0 યોજના’ માં ભાગ લઈ શકે છે. આ ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : જમીનના રેકોર્ડ ઓનલાઈન મેળવો ઘરેબેઠા@anyror.gujarat.gov.in
આવી રીતે કરવી પડશે અરજી
- સૌથી પહેલા વેબસાઈટ https://innovateindia.mygov.in/yuva/ પર જાવ
- અહીં નીચે ડાબી બાજુએ, ‘Click here to submit’ પર ક્લિક કરો
- વેબસાઈટ પર પીએમ યુવા 2.0 યોજના સાથે જોડાયેલી સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે
- અહીં તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી સબમિટ કરી શકો છો
મહત્વપૂર્ણ લિંક :
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં જોડાઓ |

મહત્વપૂર્ણ નોંધ : આ માહિતી અમે વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી સત્તાવાર વેબસાઈટ પર જઈને માહિતી ચેક કરી લેવી
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in