google news

પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તાની રકમ જમા થઇ ચેક કરો @pmkisan.gov.in

પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તાની રકમ જમા થઇ ચેક કરો :- તમારા ખાતામાં ૧૩મો હપ્તો જમા થયો કે નહિ આવી રીતે ચેક કરો, પીએમ કિસાન સમ્માન નિધિનો 13મો હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર આવી છે. દરેક ખેડુતો ના ખાતામાં કિસાન સમ્માન નિધિના હપ્તાની રકમ જમા થઇ ગઇ છે. તમારા ખાતામાં ૧૩મો હપ્તો જમા થયો કે નહિ આવી રીતે ચેક કરો.. PM Kisan નો 13મોં હપ્તો, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

પીએમ કિસાન સમ્માન નિધિનો હપ્તાની રકમ જમા થઇ ચેક કરો

યોજના નું નામપીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો
હપ્તોપીએમ કિસાન 13 મો હપ્તો
સહાયખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
ઉદ્દેશખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે
PM કિસાન 13મા હપ્તાની તારીખ 202327 February 2023
લાભાર્થીદેશ નાં ખેડૂતો
અરજી નો પ્રકારઓનલાઈન
ચુકવણી મોડડાયરેક્ટ બેંક ટ્રાન્સફર
સત્તાવાર વેબસાઇટhttps://pmkisan.gov.in/

આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા 

પીએમ કિસાન 13 મો હપ્તો

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી 27 ફેબ્રુઆરી 2023 કોને कर्नाटक के बेलगावी में PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 13મી મો હપ્તો કરશે અને ખેડૂત ભાઈઓ અને લોકો વાતચીત કરશે.

આ પણ વાંચો : જો ઇ-કેવાયસી હોવા છતાં હપ્તો ન આવ્યો તો આ નંબરો પર કોલ કરો

PM Kisan નો 13મોં હપ્તો

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ 16,800 કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવશે

કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનું ટ્વિટ

આ પણ વાંચો : ગેસ સબસિડી તમારા ખાતા માં આવે છે કે નહિ, ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો 

This image has an empty alt attribute; its file name is Fp5x0QMXoAEBvwc.jpeg

પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી

  • પીએમ કિસાન યોજના ના 13 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 13th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
  • સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
  • જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
  • હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
  • જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
  • હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

આ પણ વાંચો : ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023

મહત્વપૂર્ણ લિંક

પીએમ કિસાન 13 હપ્તો ચેક કરો ?અહીં ક્લિક કરો
પીએમ કિસાન મોબાઈલ એપડાઉનલોડ કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પીએમ કિસાન 13મા હપ્તાની જમા કર્યા ની તારીખ શું છે?

પીએમ કિસાન 13 મા હપ્તાની તારીખ 27 ફેબ્રુઆરી 2023

પીએમ કિસાન 13મા હપ્તાની સત્તાવાર વેબસાઈટ કઈ છે? 

ઓફિસિયલ વેબસાઈટ: pmkisan.gov.in 

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો