SarkariYojna
PM કિસાન નો 13મો હપ્તો, જુઓ આ તારીખે તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થશે : Pm Kisan 13th Installment
PM કિસાન નો 13મો હપ્તો : આજે આપડે આવી જ એક યોજના “Pm Kisan 13th Installment Status How to Check 2023” એટલે કે ખેડૂતો પીએમ કિસાન યોજના મા તેઓ નો 13 મો હપ્તો કઈ રીતે ચેક કરી શકશે તેની માહિતી મેળવવાના છીએ. PM Kisan નો 13મોં હપ્તો, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
PM કિસાન યોજના – હાઇલાઇટ્સ
યોજના નું નામ | પીએમ કિસાન યોજના નો 13 મો હપ્તો અહીંયા થી ચેક કરો |
હપ્તો | પીએમ કિસાન 13 મો હપ્તો |
સહાય | ખેડૂતોને દર 3 માસે રૂપિયા 2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે |
રાજ્ય | દેશ નાં તમામ રાજ્યો |
ઉદ્દેશ | ખેડૂતોને દર ત્રણ મહિને રૂપિયા 2000/- ની આર્થિક મદદ થી તેઓ ને ટેકો મળી રહે |
PM કિસાન 13મા હપ્તાની તારીખ 2023 | 27 February 2023 |
લાભાર્થી | દેશ નાં ખેડૂતો |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ચુકવણી મોડ | ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર |
સત્તાવાર વેબસાઇટ | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો : તમારી જમીનના જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘરે બેઠા
પીએમ કિસાન 13 મો હપ્તો
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરને એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી છે કે પીએમ મોદી 27 ફેબ્રુઆરી 2023 કોને कर्नाटक के बेलगावी में PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં 13મી મો હપ્તો કરશે અને ખેડૂત ભાઈઓ અને લોકો વાતચીત કરશે.

આ પણ વાંચો : જો ઇ-કેવાયસી હોવા છતાં હપ્તો ન આવ્યો તો આ નંબરો પર કોલ કરો
PM Kisan નો 13મોં હપ્તો
આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાલમાં જ હિમાચલ પ્રદેશના શિમલા મુકામેથી જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 13 માં હપ્તાની ચુકવણી ચાલુ કરી દેવી. જેમાં હાલમાં ખેડૂત લાભાર્થીઓને લગભગ 16,800 કરોડ કરતાં પણ વધારે છે જેઓને સીધો ફાયદો થવાનો છે.એટલે કે હવે થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત 13 મો હપ્તા નાં રૂપિયા 2,000/- જમા કરવામાં આવશે
કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરનું ટ્વિટ
આ પણ વાંચો : ગેસ સબસિડી તમારા ખાતા માં આવે છે કે નહિ, ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો

પીએમ કિસાન 13મા હપ્તાની સ્થિતિ 2022 કેવી રીતે તપાસવી
- પીએમ કિસાન યોજના ના 13 મા હપ્તાના રૂપિયા 2000/- ખેડૂતોના ખાતામાં નાખવામાં આવેલ છે. જેને ખેડૂતો પોતે ઓનલાઈન ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા ચેક કરી શકે છે. અને PM Kisan Yojana 13th Installment Status 2022 કેવી રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે જેને ધ્યાન પૂર્વક વાંચવા વિનંતી.
- સૌપ્રથમ આપ તમારા મોબાઈલ મા “Google Crome” ખોલો.અને તેમાં “ Pm Kisan Yojana” સર્ચ કરો .
- જ્યાં આપની સમક્ષ Pm Kisan Portal ની સરકારી અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/ Open થઈ જશે.જ્યા “Home Page” ના જમણી બાજુ માં “ Farmer Corner” પર જવાનું રહેશે.
- હવે “ Farmer Corner” મા જઈ ને “ Beneficiary Status” મેનુ મા જવાનું રહેશે. એ મેનુ મા ઘડિયાળ દોરેલ હશે.
- જ્યાં હવે નવો પેજ ખીલી ગયા બાદ. લાભાર્થી એ તેમનું આધારકાર્ડ નંબર, બેન્ક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
- જ્યાં હવે તમારી વ્યક્તિગત તમામ માહિતી ભર્યા બાદ નવા પેજ પર જવાનું રહેશે.જ્યા હવે તમારી “ Beneficiary History” બતાવવા માં આવશે.
- હવે last માં તમારે Payment History ના આધારે સહાયની રકમ કઈ તારીકે જમા થઈ તે જાણી શકાશે

આ પણ વાંચો : ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
મહત્વપૂર્ણ લિંક
પીએમ કિસાન 13 હપ્તો ચેક કરો ? | અહીં ક્લિક કરો |
પીએમ કિસાન મોબાઈલ એપ | ડાઉનલોડ કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પીએમ કિસાન 13મા હપ્તાની જમા કર્યા ની તારીખ શું છે?
પીએમ કિસાન 13 મા હપ્તાની તારીખ 27 ફેબ્રુઆરી 2023
પીએમ કિસાન 13મા હપ્તાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
ઓફિસિયલ વેબસાઈટ: pmkisan.gov.in
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in