Connect with us

SarkariYojna

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર, જાણો કોણ છે તે મહાનુભવો

Published

on

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર. Padma Shri Award 2023: પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી છે. જેમાં 6 લોકોને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાંથી કુલ 6 મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડ મળશે. જેમાં ચિત્રકળા, લોક સાહિત્ય, કૃષિ અને આર્કિટેકનો ક્ષેત્રના મહાનુભાવો સામેલ છે. ગુજરાતના છ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રી હેમંત ચૌહાણ , શ્રી મહિપત કવિ , શ્રી આરીઝ ખંભટ્ટા ((Posthumous)), હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા, પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર

ગુજરાતના છ લોકોને પદ્મક્ષી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શ્રી હેમંત ચૌહાણ , શ્રી મહિપત કવિ , શ્રી આરીઝ ખંભટ્ટા ((Posthumous)), હીરાબાઈ લોબી, ભાનુભાઈ ચીતારા, પ્રો.(ડૉ.) મહેન્દ્ર પાલ અને પરેશ રાઠવાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે.

Padma Shri Award 2023

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરાઈ છે. જ્યારે ORSના પ્રણેતા દિલીપ મહાલનાબીસને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત થશે.

પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર
પદ્મશ્રી એવોર્ડ 2023 જાહેર

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ 2023

પદ્મ એવોર્ડ માત્ર એક સન્માન છે. આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા લઇ શકાતી નથી. પુરષ્કાર કોઈ પદવી નથી અને તેને લેટરહેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે..

પદ્મ ભૂષણ એવોર્ડ 2023 ( Padma Bhushan Award 2023)

  • આ સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ એવોર્ડ 2023 ( Padma Vibhushan Award 2023 )

  • આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કે જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં સરકારી સેવકો દ્વારા આપવામાં આવતી સેવાનો સમાવેશ થાય છે.

પદ્મ શ્રી એવોર્ડ 2023 ( Padma Shri Award 2023)

  • પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ લિંક

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending