google news

જમીન માપણી અરજી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી | IORA Online Jamin Mapani

ઘરે બેઠા ઓનલાઈન જમીન રેકોર્ડ જોવા માટે જમીન માપણી અરજી ( jamin mapni ) જમીન સર્વે નબંર નકસો અને જમીન માપણી pdf મેળવો. | ઓનલાઈન જમીન માપણી | જમીન માપણી અરજી ( jamin mapani online ) માટે ઓફીસે ધ્ધકા ખાવાની જરૂર નથી. ગુજરાત સરકારે IORA Online Jamin Mapani નામનો પોર્ટલ શરૂ કર્યો છે, જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આ પોર્ટલની સહાયથી, તમે તમારી જમીનની માહિતી ફક્ત થોડી સેકંડમાં તપાસ કરી શકો છો.

ઓનલાઈન જમીન માપણી

ઓનલાઈન જમીન માપણી: ગુજરાત સરકારે IORA Gujarat Jamin Mapani Online નામનો પોર્ટલ શરૂ કર્યો છે, જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આજે અમે તમને આઇઓઆરએ (Online Jamin Mapani) પોર્ટલ વિશે માહિતી આપીશું.આ પોર્ટલની સહાયથી, તમે તમારી જમીનની માહિતી ફક્ત થોડી સેકંડમાં તપાસ કરી શકો છો. જેમ તમે જાણો છો, ડિજિટલ ગુજરાત પોર્ટલ બહુવિધ સેવાઓનું એક ડેસ્ક છે. તેથી, ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા, તમે તમારા જમીનના રેકોર્ડોને પણ ચકાસી શકો છો.

આ પણ વાંચો- PUC પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જમીન માપણી અરજી

  • જમીન માપણી અરજી ઓનલાઈન કરવાની રીત ( jamin mapani online )
  • જમીન માપણી અરજીઓ અરજદાર iORA પોર્ટલ :: iORA – Integrated Online Revenue Applications :: (gujarat.gov.in) પરથી ઓનલાઈન ઘરે બેઠા કરી શકશે, 
  • પહેલા જમીન માપણી pdf  માટે ઓફલાઇન DILRની કચેરીએ અરજી કરવી પડતી હતી.

Jamin Mapani Online

  • iORA ના હોમ પેજ પર મેનુ બાર માથી  “Online Applications” વિકલ્પ પસંદ કરો.
  • નવુ પેજ ખુલસે એમા અરજી નો હેતુ પસંદ કરો.
  • exp. => જમીન માપણી અરજી
  • બીજી જરુરી વિગતો ભરો. 

■માપણી બે પ્રકારે કરી શકાશે (પેમેન્ટ રિસીપ્ટ બાદના દિવસો)

➖1️⃣. સાદી માપણી (જેનો નિકાલ 60 દિવસમાં થશે)

➖2️⃣. અરજન્ટ માપણી (જેનો નિકાલ 30 દિવસમાં થશે)

  • ઓનલાઈન અરજી લિંક, વિગતવાર માહિતી અને ઓફિશિયલ પરિપત્ર:
  • માપણી કામગીરી બાદ અરજદારને માપણી શીટ ઇમેલ થી મળી જશે એના 30 દિવસ બાદ અરજદાર નિયત ફી સાથે માપણી શીટની હાર્ડ કોપી મેળવી શકશે.
  • અરજદાર જમીન માપણીથી સંતુષ્ટ ના હોય તો ૬ માસમાં વાંધા અરજી કરી શકશે.

આ પણ વાંચો- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022

ડિજિટલી સાઇન્ડ ગામ નમૂના નંબર મેળવવા માટેની કાર્યપધ્ધતિ ગુજરાત જમીન પચાવવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ અનુક્રમણિકા નંબર-2 (Index-2) માટે અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ બોજા પ્રમાણપત્ર (Encumbrance Certificate) માટે અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ ખેડૂત ખાતેદાર ખરાઇ અંગેના પ્રમાણ૫ત્ર માટે અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ જમીન માપણી સંબધિત અરજી કરવા માટેની કાર્યપધ્ધતિ NEFT ચલણ ફરી પ્રિંટ કરવા

મહત્વપૂર્ણ લિંક:

ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
જમીન માપણી સંબધિત અરજી માટે જિલ્લા હેલ્પ-ડેસ્ક ની વિગતઅહીં ક્લિક કરો
જમીન માપણી સંબધિત અરજી કરવા માટેની કાર્યપધ્ધતિઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

જમીન માપણી અરજી નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

જમીન માપણી માટે https://iora.gujarat.gov.in/ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જમીન માપણીની સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ https://iora.gujarat.gov.in/

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો