Connect with us

SarkariYojna

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in

Published

on

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022 , નેશનલ હેલ્થ મિશન અંતર્ગત વલસાડ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદર હું જાહેરાત આપવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૩-૧૦-૨૦૨૨ થી તા.૧૯-૧૦-૨૦૨૨ સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લીંક https://arogyasathi.gujarat. gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહશે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન ભરતી
પોસ્ટNCD ડેટા એંટ્રી ઓપરેટર & પ્રોગ્રામ આસીસટન્ટ (QIP)
જોબ સ્થાનવલસાડ
ઓનલાઈન અરજી છેલ્લી તારીખ19 ઓક્ટોબર 2022
સત્તાવાર વેબસાઇટhttps://arogyasathi.gujarat.gov.in

NHM વલસાડ ભરતી 2022 યોગ્યતાના માપદંડ

પોસ્ટ

  • NCD ડેટા એંટ્રી ઓપરેટર
  • પ્રોગ્રામ આસીસટન્ટ (QIP)

શૈક્ષણિક લાયકાત

  • NCD ડેટા એંટ્રી ઓપરેટર :
    • Graduate in any discipline.
    • 1 Year diploma in computer application
    • Typing speed of 40 wpm in English
    • Experience Minimum 1 year of relevant working experience preferably in health sector
  • પ્રોગ્રામ આસીસટન્ટ (QIP)
    • Graduate in any discipline.
    • Diploma in computer application
    • Typing speed of 40 wpm in English
    • Experience Minimum 5 year of relevant working experience preferably in health sector

પગાર

  • રૂ. ૧૩,૦૦૦/

NHM વલસાડ ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સુચનાઓ:

  • ૧) ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહશે નહિ.
  • ૨) સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુંમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહશે.
  • ૩) અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહશે.
  • ૪)ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહિ.
  • ૫) વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૯/૧૦/૨૦૨૨ ની સ્થિતીને ધ્યાનમાં લેવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ19/10/2022

મહત્વપૂર્ણ લિંક :

વલસાડ નોકરીની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

નેશનલ હેલ્થ મિશન વલસાડમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતીની 19 ઓક્ટોબર 2022 છે.

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.

નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022
નેશનલ હેલ્થ મિશન વલસાડ ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Trending