google news

NHM તાપી ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 17મી જાન્યુઆરી 2023

NHM તાપી ભરતી 2023: નેશનલ હેલ્થ મિશન તાપીભરતી 2023 , જનરલ હોસ્પિટલ વ્યારા ભરતી 2023,જનરલ હોસ્પિટલ વ્યારા જી.તાપી,ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે.માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૧/૦૧/૨૦૨૩થીતા.૧૭/૦૧/૨૦૨૩સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

NHM તાપી ભરતી 2023

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન તાપી
પોસ્ટ નામNHM તાપી ભરતી 2023
કુલ જગ્યા11
છેલ્લી તારીખ17/01/2023
સત્તાવાર વેબ સાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

નેશનલ હેલ્થ મિશન તાપી ભરતી 2023

જે મિત્રો NHM તાપીભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

જનરલ હોસ્પિટલ વ્યારા ભરતી 2023

ક્રમપોસ્ટ નામકુલ
જગ્યા
શૈક્ષણિક લાયકાત અને અનુભવમાસિક મહેનતાણું
1Paediatrician01MBBS with PG degree in Paediatrics
recognized by Medical Council of lndia
રૂ. 60,000/- ફિક્સ
2Physiotherapist01Bachelor’s degree in Physiotherapy from
any recognized university in lndia
રૂ. 15,000/- ફિક્સ
3Audiologist & Speech
therapist
01Bachelor’s degree in Speech and language
pathology from any recognized university
રૂ. 15,000/- ફિક્સ
4Psychologist01Master’s degree in Child Psychology f rom
any recognized university in lndia
રૂ.11,000/- ફિક્સ
5Early lnterventional cum
Special Educator
01MSc in Disability studies (Early
lntervention) with basic degree in
physiotherapy (BPT)/ Occupational therapy
(BOT)/ Speech Language pathologist (ASLP)/
MBBS/ BAMS/BHMS.
રૂ. 11,000/- ફિક્સ
6Social Worker01B.Ed Special Education/Bachelor in
Rehabilitation Science/Bachelor in N4ental
Retardation (For the qualification
mentioned
રૂ. 15,000/- ફિક્સ
7Dental Tecnician01Passed 1or 2years course on Dental
technician from a recognized institution
રૂ. 12,000/- ફિક્સ
8Medical officer For sncu011.MBBS DEGREE
2.GOOD DATA MANAGEMENT SKILLS
3.BASIC COMPUTER SKILLS ESPECIALLY THOSE
RELATED TO MS OFFICE
રૂ. 60,000/- ફિક્સ
9Community
nurse/Midwifery nursing practitioner (n.p.m)
01practitioner in Midwifery (n.p.m.)Posr BASIc
DIPLOMA QUALIFICATION AS RECOGNIZED BY
NURSING COUNCIT OF INDIA
રૂ. 30,000/- ફિક્સ
10Staff Nurse For
NMHP
01GNM QUALIFICATION AS RECOGNIZED BY NURSING
COUNCIL OF INDIA AND CCC PASS

રૂ. 13,000/- ફિક્સ
11DentalAssistant01Diploma in Dental Techniclan/
Dental Hygienist/Dental Mechanic Course From a
Govt.recognized lnstitute
રૂ. 11,000/- ફિક્સ

વય મર્યાદા

  • 40 વર્ષ

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :

  1. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાંઆવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કરિયર કે સાદી પાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. આરોગ્યસાથી ઓન લાઇન પોલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  3. સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
  4. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  5. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
  6. ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

NHM Tapi ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ

અરજી શરૂ તારીખ11/01/2023
અરજી છેલ્લી તારીખ17/01/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
NHM તાપી ભરતી 2023
NHM તાપી ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો