Connect with us

SarkariYojna

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023, ઓનલાઈન અરજી કરો @arogyasathi.gujarat.gov.in

Published

on

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023: NHM Rajkot Bharti 2023: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જીલ્લામાં વિવિધ જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ધોરણે ભરવા તથા તેની પ્રતિક્ષાયાદી બનાવવા સદરહુ જાહેરાત આપવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવી. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન (NHM)
પોસ્ટ ટાઈટલ NHM રાજકોટ ભરતી 2023
પોસ્ટનું નામવિવિધ
કુલ જગ્યા 29
છેલ્લી તારીખ 22/02/2023
અરજી પ્રકારઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in

NHM રાજકોટ ભરતી 2023

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023 અંતર્ગત કુલ 29 વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત
ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ-CRS 1 માન્ય યુનિવર્સીટીના કોઈ પણ વિષય સાથે સ્નાતક તથા કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોર્ષ.
કોમ્પ્યુટરમાં એમ.એસ.ઓફીસ એમ.એસ.વર્ડ (વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી) એમ.એસ.એક્સેલ (ડેટા એનાલીસીસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી) પાવર પોઈન્ટ (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી) અને એક્સેસ (ડેટા બેઝ મેનેજમેન્ટની જાણકારી) તથા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
અનુભવ: 3 વર્ષ કે તેથી વધુ
ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ-Quality1 માન્ય યુનિવર્સીટીના કોઈ પણ વિષય સાથે સ્નાતક સાથે કોમ્પ્યુટર એપ્લીકેશનનો ડીપ્લોમાં/સર્ટીફીકેટ કોર્ષ.
કોમ્પ્યુટરમાં એમ.એસ.ઓફીસ, એમ.એસ.વર્ડ (વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી) એમ.એસ.એક્સેલ, પાવર પોઈન્ટ અને એક્સેસ તથા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી.
અનુભવ: 3 વર્ષ કે તેથી વધુ
તાલુકા એકાઉટન્ટ1 માન્ય યુનિવર્સીટીના કોમર્સ સ્નાતક સાથે કોમ્પ્યુટરનો બેઝીક એપ્લીકેશનના ડીપ્લોમાં / સર્ટીફીકેટર કોમ્પ્યુટરમાં MS Office, MS Word (વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી) MS Excel અને MS Access (ડેટા એનાલિસિસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી), MS Power Point (કંટ્રોલીંગ ઓફિસરને માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપમાં દર્શાવવાની જાણકારી).
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપીંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટે સંપૂર્ણ જાણકારી.
તાલુકા એકાઉટન્ટ માટે એકાઉન્ટીંગ ટેલી સોફ્ટવેરની જાણકારી હોવી જરૂરી છે.
ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલીન્ટીયર1 ઉમેદવાર માન્ય યુનિવર્સીટીના સ્નાતક અથવા અનુસ્નાતક ઇન સોશ્યલ વર્ક, સ્નાતક અથવા અનુસ્નાતક ઇન રૂરલ મેનેજમેન્ટ (BRM/MRM).
ઈમ્યુનાઈઝેશન / પલ્સ પોલીયોના ક્ષેત્રમાં કામગીરી/મોનીટરીંગનો અનુભવ.
તાલુકા તથા (PHC/UHC) કક્ષાએ કાર્ય આયોજન અને અમલીકરણ.
તાલુકા અને જીલ્લામાં વ્યાપકપણે પ્રવાસની તૈયારી.
પોતાની માલિકીનું વાહન મોટા ભાગે ટુ-વ્હીલર મોટર રાઈઝ વ્હીકલ માન્ય દસ્તાવેજો અને માન્ય વિમા સાથે.
બેઝીક કોમ્પ્યુટર કોશલ્ય (સામાન્ય રીતે વપરાતા વિન્ડોઝ, એમ.એસ.ઓફીસ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધારાની લાયકાત)
સારી મૌખિક અને લખિત કોમ્યુનિકેશન સ્કીલ તેમજ ગુજરાતી / ઈંગ્લીશ / હિન્દી ભાષામાં પ્રેઝન્ટેશન નિપૂર્ણતા.
તાલુકા તથા (PHC/UHC) કક્ષાએ હેલ્થ કેર ડીલીવરી સ્ટ્રક્ચરની સારી સમજણ હોવી જોઈએ.
વિશ્વનીયતાનો સારો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ.
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ.2 ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ માન્ય બેઝીક એફ.એચ.ડબલ્યુ અથવા એ.એન.એમનો કોર્ષ કરેલ હોવો જોઈએ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.
ફાર્માસીસ્ટ 9 સરકાર માન્ય યુનિવર્સીટી / કોલેજમાંથી ડિગ્રી / ડીપ્લોમા ઇન ફાર્મસી અને ગુજરાત ફાર્મા કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવા જોઈએ. કોમ્પ્યુટર જાણકાર થતા અનુભવને અગ્રતા.
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ 1 એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / બી.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / એમ.એ.હોમ સાયન્સ (ન્યુટ્રીશન)/બી.એ. હોમ સાયન્સ (ન્યુટ્રીશન) એમ.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશન/બી.એસ.સી.ફૂડ એન્ડ ન્યુટ્રીશનને પ્રાધાન્ય આપવામાં આવશે.
અનુભવ: રાજ્ય / જીલ્લા કક્ષા અથવા એન.જી.ઓમાં ન્યુટ્રીશન લગત અનુભવને અગ્રતા. અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી, કોમ્પ્યુટરની જાણકારી આવશ્યક.
કાઉન્સેલર (NTPC) 1માસ્ટર ઇન સોશ્યલ વર્ક અથવા મનોવિજ્ઞાન સાથે અનુસ્નાતક.
અનુભવ: કાઉન્સેલર તરીકેનો ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ જરૂરી (ઉમેદવાર કોઈપણ પ્રકારનું તમાકુ સેવનના કરતા હોવા જોઈએ.)
મેડીકલ ઓફિસર 2 મેડીકલ કાઉન્સિલઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી MBBS અથવા સમકક્ષ ડિગ્રી.
અનુભવ: હોસ્પિટલમાં 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
કાઉન્સેલર 6 બેચલર / ડીપ્લોમાં ડિગ્રી ઇન સોશિયલ સાયન્સ / કાઉન્સેલિંગ / આરોગ્ય શિક્ષણ / માસ કોમ્યુનિકેશન / BSW / MSW.
અનુભવ: હેલ્થકેર ફેસીલીટીના કાઉન્સેલર તરીકેનો 2 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
રીહેબીલીટેશન વર્કર 210+2 અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. તેમજ માન્ય સંસ્થામાંથી મલ્ટી રિહેબીલીટેશન/ડીપ્લોમાં એક વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ, રિહેબીલીટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 અંતર્ગત રિહેબીલીટેશન પર્સોનલ તરીકે રજીસ્ટ્રેશન.
અનુભવ: હોસ્પિટલમાં 1 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઓડિયોલોજીસ્ટ1 ઓડિયોલોજી અને સ્પીચ લેન્ગવેજ પેથોલોજીમાં 4 વર્ષનું ગ્રેજ્યુએશન. (સરકાર માન્ય સંસ્થામાંથી ડિગ્રી હોવી જોઈએ)
ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ 1 ટેકનીકલ પર્સન વિથ 1 વર્ષ ડીપ્લોમાં ઇન ઓડિયોલોજી

વય મર્યાદા

મહત્તમ 40 વર્ષ (વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વય મર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ 22-02-2023ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે)

પગાર ધોરણ

જગ્યાનું નામ પગાર
ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ-CRS રૂ. 13000/-
ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ-Quality
રૂ. 13000/-
તાલુકા એકાઉટન્ટ રૂ. 13000/-
ઈમ્યુનાઈઝેશન ફીલ્ડ વોલીન્ટીયર માનદ વેતન: રૂ. 600/- પ્રતિ વિઝીટ તથા ટી.એ.
રૂ. 300/- પ્રતિ વિઝીટ (પ્રતિમાસ 20 દિવસ ફિલ્ડ વિઝીટ)
ફિમેલ હેલ્થ વર્કર / એ.એન.એમ. રૂ. 12500/-
ફાર્માસીસ્ટ રૂ. 13000/-
ન્યુટ્રીશન આસિસ્ટન્ટ રૂ. 13000/-
કાઉન્સેલર (NTPC) રૂ. 16000/-
મેડીકલ ઓફિસર રૂ. 60000/-
કાઉન્સેલરરૂ. 12000/-
રીહેબીલીટેશન વર્કર રૂ. 11000/-
ઓડિયોલોજીસ્ટ રૂ. 15000/-
ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ રૂ. 13000/-

NHM Rajkot Bharti 2023 ઓનલાઈન ફોર્મ ભરવા અંગે સુચના

  • ઉમેદવાર ફક્ત NHM Rajkot Bharti 2023 ભરતી માટે https://arogyasathi.gujarat.gov.in/ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આરપીએડી/સ્પીડ પોસ્ટ/કુરિયર/સાદી ટપાલ/રૂબરૂ કે અન્ય રીતે મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
  • અધુરી વિગતોવાળી અરજી અમાન્ય ગણવામાં આવશે.
  • ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતા વધારે અરજી કરી શકશે નહી.
  • NHM Rajkot Bharti 2023 પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે. એક સરખા મેરીટના કિસ્સામાં જે ઉમેદવારની વય વધારે હશે, તેને અગ્રતા આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ22/02/2023

મહત્વપૂર્ણ લિંક :

NHM રાજકોટ ભરતી 2023 જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

નેશનલ હેલ્થ મિશન રાજકોટમાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતીની 22 ફેબ્રુઆરી 2023 છે.

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.

નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023
નેશનલ હેલ્થ મિશન રાજકોટ ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending