SarkariYojna
નવી મતદારયાદી જાહેર, કુલ 4.90 કરોડ મતદારો
નવી મતદારયાદી જાહેર : તમારા ગામ અને શહેર ની નવી મતદારયાદી 2022 : તમારા ગામ શહેર અને બૂથ મુજબ ની મતદાર યાદી , PDF ફાઈલ માં ડાઉનલોડ કરો , ગુજરાત ગામ મતદાર યાદી 2022, ગુજરાત શહેર મતદાર યાદી 2022
નવી મતદારયાદી જાહેર
તમારા ગામની મતદાર યાદી ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો. એક નવી સાઇટ ખૂલશે. સાઇટ ખૂલ્યા બાદ નીચે આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.આ લિંક પર ક્લિક કરો- https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx

તમારા ગામની નવી મતદાર યાદી અહીંથી જુઓ
ઉપરની લિંક પર ક્લિક કરવાથી એક નવી સાઇટ ખૂલશે જેમાં નીચે મુજબનાં કોલમ ખૂલશે
- પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
- ત્યાર બાદ Assembly સિલેક્ટ કરો
- હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

આ પણ વાંચો : જમીન માપણી અને જમીન રેકોર્ડ જોવા માટે ઓનલાઈન અરજી
ચૂંટણી ઓળખકાર્ડ નંબરથી ચેક કરો
- પ્રથમ જિલ્લા (District) (Select) પસંદ કરો. દા.ત. અહીં 5- Bharuch
- ત્યાર બાદ ID Card No – ઓળખપત્ર નંબર નાખો
- હવે તમને જે Captcha કોડ દેખાય એ નાખો

મહત્વપૂર્ણ કડીઓ
ચેક કરો તમારું નામ | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પલાઈન એપ | અહીં ક્લિક કરો |
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
મારું જૂનું EPIC ખોવાઈ ગયું છે. હું નવું EPIC કેવી રીતે મેળવી શકું?
EPIC ખોવાઈ જવાને લગતી પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદની નકલ સાથે રૂા૨૫/- ની ફી ભરવાથી મતદારને ખોવાયેલા EPIC ને બદલે નવું EPIC ઈસ્યુ કરી શકાય છે. જો કે, પૂર, આગ અન્ય કુદરતી આપત્તિ વગેરે જેવા મતદારના કાબુ બહારના સંજોગોમાં જો EPIC ખોવાયું હોય તો નવું EPIC ઈસ્યુ કરવા માટે કોઈ ફી લેવામાં આવશે નહિ.
ફોર્મ ૬-ક કયાંથી મેળવી શકાય?
તે સંબંધિત રાજયના મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ અથવા ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મ ૬-ક વિદેશમાં આવેલા ભારતીય મિશનમાં વિના મૂલ્ય ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ભારતના દરેક મતદાન મથક વિસ્તારમાં બૂથ કક્ષાના અધિકારીઓને વિદેશમાં વસતા ભારતીય લોકોને મોકલવા માટે કોરાં ફોર્મ ૬-ક તેઓના કુંટુંબોનેવિતરણ કરવા કહેવામાં આવ્યું છે.
મતદાર યાદી જોવાની વેબસાઈટ કઈ છે ?
ઓનલાઇન મતદાર યાદી જોવા વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/frmEPDFRoll.aspx
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in