Connect with us

Trends

મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે ત્યાંની ગાયો પણ પીવે છે ROનું પાણી, એક લીટર દૂધનો ભાવ ચોંકાવી દેશે

Published

on

આજે અમે તમને એક એવી ડેરી વિશે જણાવવા જઇ રહ્યાં છે જેને દેશની સૌથી હાઇટેક ડેરી પણ કહેવામાં આવે છે. મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે ત્યાંની ગાયો પણ પીવે છે ROનું પાણી, એક લીટર દૂધનો ભાવ ચોંકાવી દેશે

આ ડેર ફર્મનું નામ છે ભાગ્યલક્ષ્મી. આ ડેર ફર્મથી દૂધનો સપ્લાય દેશની અનેક મોટી સેલેબ્રિટીની ઘરે થાય છે. અમિતાભ બચ્ચન હોય કે પછી મુકેશ અંબાણી, આ તમામના રસોડામાં આ જ ડેરી ફર્મનું દૂધ જાય છે. ચાલો તમને જણાવીએ ડેરીની ખાસિયતો…

ક્યાં છે આ ડેરી ?

આ ડેરી મહારાષ્ટ્રના પુણેમાં ચાલી રહી છે. તેના ગ્રાહકોમાં મોટી મોટી હસ્તીઓ શામેલ છે. અંબાણી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રિતિક રોશન જેવા સેલેબ્સના ઘરે આ ડેરીમાંથી દૂધ જાય છે. ઉલ્લેખનીય છે કે એક લિટર દૂધની કિંમત રૂ 152 રૂપિયા છે.

કોણ છે ડેરીના માલિક

આ ડેરી ફાર્મના માલિકનું નામ દેવેન્દ્ર શાહ છે. કપડાંનો બિઝનેસ કર્યા બાદ તેમણે ડેરીનો બિઝનેસ શરૂ કર્યો. તેમણે ‘પ્રાઉડ ઓફ કાઉ’ પ્રોડક્ટની શરૂઆત કરી હતી. આજે ભાગ્યલક્ષ્મીના મુંબઈ અને પુણેમાં 25 હજારથી વધુ ગ્રાહકો છે. આ ફાર્મ 26 એકરમાં બનેલું છે.

RO નું પાણી પીવે છે ગાય

ગાય માટે અહીં મુકવામાં આવેલી રબર મેટ દિવસમાં ત્રણ વખત સાફ કરવામાં આવે છે. ગાય માત્ર RO નું પાણી પીવે છે. 24 કલાક ફર્મમાં મ્યુઝિક ચાલે છે. સોયાબીન, આલ્ફા ગ્રાસ, મોસમી શાકભાજી તેમને ખોરાકમાં આપવામાં આવે છે.

કેટલાનું છે દૂધ ?

એવું કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં આ ડેરીના એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે. દૂધ કાઢતા પહેલા દરેક ગાયનું વજન અને તાપમાન ચેક કરવામાં આવે છે. જો ગાય બીમાર હોય તો તેને સીધી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. દૂધ પાઇપ દ્વારા સાઇલોજમાં અને પછી પેસ્ટરાઇઝ્ડ થઇને બોટલમાં પેક થાય છે. એક સમયે 50 ગાયોનુ દૂધ કાઢવામાં આવે છે.

હોલસ્ટિન ફ્રેશિયન પ્રજાતિ

ડેરીમાં 2000 થી વધુ હોલસ્ટિન ફ્રેશિયન ગાય છે. આ બ્રીડ સ્વિટ્ઝરલેન્ડથી આયાત કરવામાં આવી છે. કહેવાય છે કે આ ગાયો એક દિવસમાં લગભગ 25-28 લિટર દૂધ આપે છે. તેમની કિંમત 90 હજારથી 1.5 લાખ રૂપિયાની આસપાસ કહેવામાં આવી રહી છે.

દરરોજ થાય છે સપ્લાય

પુણેથી મુંબઈમાં દરરોજ દૂધ પહોંચાડવામાં આવે છે. ડિલિવરી વાન સવારે 5:30 થી 7:30 વચ્ચે ગ્રાહકોના ઘરે દૂધ પહોંચાડે છે. ‘પ્રાઈડ ઓફ કાઉ‘ ના દરેક ગ્રાહક પાસે લોગિન આઈડી છે. જેના પર તે ઓર્ડર ચેન્જ અથવા કેન્સલ કરી શકે છે.

મહત્વપૂર્ણ લિંક

એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મુકેશ અંબાણી દૂધ પીવે છે એક લીટર દૂધનો ભાવ શું છે ?

એક લિટર દૂધની કિંમત 152 રૂપિયા છે.

મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે ત્યાંની ગાયો પણ પીવે છે ROનું પાણી
મુકેશ અંબાણી જે ડેરીનું દૂધ પીવે છે ત્યાંની ગાયો પણ પીવે છે ROનું પાણી

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending