google news

કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો @mParivahan

કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો : પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ આવશ્યકતાઓમાંની એક, ખાસ કરીને હિટ-એન્ડ-રન દરમીયાન વાહનની ઓળખ છે. આ કિસ્સામાં, તે વાહન નોંધણી નંબર છે. જો તમે વાહનની નંબર પ્લેટની વિગતો પ્રાપ્ત કરવામાં મેનેજ કરી હોય, તો પણ તમે માલિકની વિગતો જાણી શકતા નથી. અથવા, જો તમે વપરાયેલી કાર અથવા બાઇક ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમે તમારા વાહનની વિગતો જાણવા માંગતા હોવ. નોંધણી નંબર દ્વારા વાહનના માલિકની વિગતો કેવી રીતે મેળવવી તે શોધવા માટે આ લેખ વાંચો.

mParivahan Online Driving license : કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો આ રીતે ?

કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક વિગતોનો કેન્દ્રિય ડેટાબેસ છે કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ કેવી રીતે જાણવું એ નીચે તમને ફોટા ની મદદ થી જાણવા મળશે.

  1. સૌપ્રથમ તમારે ગૂગલ માં જઈ ને parivahan સર્ચ કરવાનું રહેશે.
  2. સર્ચ કરો ત્યારે જ પેલી લિંક પર ક્લિક કરવું parivahan.gov.in
  3. ત્યારબાદ તમને પેજ જોવા મળશે જેેમાં તમારે RC Status પર ક્લિક કરવાનું રહેશે.
  4. પછી તમાારે જે વાહન ની માહિતી જોઈએ છે તેના નંબર ત્યાં લખવાના રહેશે અને પછી Vahan Search પર ક્લિક કરવાનું રહેશે પછી તમને વાહન ની બધી માહિતી જોવા મળશે

તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.

  • જેમાં વાહન ના મલિક નું નામ
  • વાહન કઈ કંપની નું છે
  • વાહન ક્યારે લીધું
  • વીમો છે કે નઈ
  • Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.

Overview Of mParivahan Application 

The Government of India has introduced a groundbreaking initiative called mParivahan mobile app which presents a transformative approach for acquiring a driving license. With its elimination of tedious paperwork and endless waiting in lines, mParivahan brings forth a streamlined application process, ultimately saving valuable time and energy for individuals aspiring to become drivers.

The online Driving license platform, mparivahn, offers a plethora of services to its users. These services encompass various tasks such as submitting applications for a new license, seeking renewal for an existing license, booking driving tests, and keeping track of the progress of their applications, among others.

  • Name of the Portal – mParivahan
  • Launched date – January 2017
  • Launched by –  Shri Nitin Gadkari
  • Launched Under Ministry of Road Transport and Highways
  • Beneficiaries- Citizens of India
  • Application mode- Online
  • Article Category- Application
  • Official Portal Link- mparivahan

mParivan Mobile App

Shri Nitin Gadkari introduced the mParivahan app in January 2017, seeking to streamline RTO tasks. Serving as a user-friendly transport service platform, mParivahan strives to provide effortless access to vital information for individuals through their handheld devices.

કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો આ બીજી રીતે ?

આ વાત થઇ વેબસાઇટ ઉપરથી કોઈ પણ વાહન ની વિગત મેળવવાની પરંતુ તમે મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ વાહન ની વિગત મેળવી શકો છો આ એપ્લિકેશન ગવર્મેન્ટ દ્વારા રજુ કરવામાં આવેલ છે જેનું નામ છે mParivahan એપ્લિકેશન play store પર ઉપલબ્ધ છે. તો તમે જોઈ શકો છો નીચે આપેલી ઈમેજ દ્વારા કે કેવી રીતે તમે એપ્લિકેશન દ્વારા પણ કોઈપણ વાહન ની વિગત મેળવી શકો છો કેવી કે માલિક નું નામ વાહન ક્યારે લીધેલ છે વીમો આવેલો છે કે નહીં.

  1. સૌપ્રથમ તમારે Play Store પર જવાનું રહેશે અને mParivahan સર્ચ કરવાનું અને તમારે એ એપ્લિકેશન ને install કરવાનું રહેશે.
  2. Install કર્યા બાદ તમારી પાસે મંંજૂરી માગશે જે તમારે એક સાફ કરવાનું રહેશે ત્યારબાદ તમને નીચેેેેે આપેલી ઈમેજ દેખાશે ત્યાં RC Dashboard પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તેમાં તમારે વાહન ના નંબર દાખલ કરવાના રહેશે
  3. તો તમે અહીંયા જોઈ શકો છો કે વાહન ના નંબર નાખ્યા ની સાથે જ અહીંયા બધી વિગત ખુલી ગઈ છે.
  • જેમાં વાહન ના મલિક નું નામ
  • વાહન કઈ કંપની નું છે
  • વાહન ક્યારે લીધું
  • વીમો છે કે નઈ
  • Puc છે કે નઇ તેવી બધી જ વિગત જોવા મળશે.

Important Link :

mParivahan માટેની લિંકઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો
કોઈ પણ વાહનના માલિક નું નામ જાણો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો