Connect with us

SarkariYojna

મત્સ્ય પાલન ની યોજનાઓ 2022 | Matsya Palan Yojana 2022

Published

on

મત્સ્ય પાલન ની યોજનાઓ 2022 | Gujarat Matsya Palan Yojana 2022 | મત્સ્ય પાલન ની થકી સ્વરોજગારી માટે વિવિધ યોજનાઓ 2022| Matsya Palan Yojana Gujarat 2022 | Matsya Palan subsidy In Gujarat | Matsya Palan Subsidy scheme Gujarat 2022 | Ikhedut yojana 2022 | Matsya Palan Subsidy Scheme In Gujarat 2022 | I khedut Portal 2022 | મત્સ્ય પાલન ની યોજનાઓ | મત્સ્ય પાલન ની યોજનાઓ 2022 | ખેડૂતલક્ષી યોજનાઓ ગુજરાત | ગુજરાત સબસીડી યોજના 2022 | આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત યોજનાની માહિતી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. આઈ ખેડૂત પોર્ટલ દરેક યોજના ની માહિતી મુકવામાં આવે છે, જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે ખેડૂતો માટેની યોજનાઓ ઓનલાઈન I khedut Portal 2022 માં મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી મત્સ્ય પાલન ની વિવિધ યોજનાઓ વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

ગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓ 2022 વિગતો

યોજનાનું નામગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓ 2022
હેઠળગુજરાત રાજ્ય સરકાર
યોજનાનો હેતુપશુપાલન થકી સ્વરોજગારી હેતુસર
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અર્ટિકલ બનાવનારમાહિતી એપ
અરજી કરવાનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખ20/05/2022

ગુજરાત મત્સ્ય પાલન સબસિડી યોજના 2022

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. જેમાં મત્સ્ય પાલન વિભાગ દ્વારા મત્સ્ય પાલન થકી સ્વરોજગારી માટે સહાય આપવામાં આવે છે. Matsya Palan Subsidy Scheme in Gujarat નો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવી, કયા-કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું.

અન ક્રમાંક નંમત્સ્ય પાલન ની યોજનાઓના નામ
1DAT ની ખરીદી પર સાધન સહાય
2ઇન્સ્યુલેટેડ બોક્ષ
3ઇલેકટ્રીક સાધનો
4ઈનપુટ ફોર બ્રેકીશ વોટર એકવાકલ્ચર
5ઈન્‍સ્‍યુલેટેડ બોક્ષ (દરીયાઇ)
6એરેટરFSH-5
7એરેટર101/2 FSH-2
8કન્સ્ટ્રકશન ઓફ ન્યુ પોન્ડ ફોર બ્રેકીશ વોટર એક્વાકલ્ચર
9ખાનગી એકમો ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા આઈસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના માટે સહાય
10ગીલનેટ સહાય
11જમ્બો પ્લાસ્ટીક ક્રેટ ખરીદી પર સહાય
12જળાશયો માટે ફીશ કલ્ચર કેજ
13ટુ સ્ટ્રોક અને ફોર સ્ટ્રોક ઓબીએમ / આઇબીએમ મશીન પર સહાય
14ટોઇલેટ સહાય
15ડીપ સી ફીંશીગ બોટ બનાવાવા માટેની સહાય
16તળાવ સુધારણા
17દરિયાઈ ફીશીંગબોટ માટેના એન્જીન ખરીદવા ઉપર સહાય
18દરિયામાં માછીમારી કરતી બોટો માટે ફલેક સ્‍લરી આઇસ મશીન
19દરિયામાં માછીમારી કરતી બોટોને જનરેટર સેટ અને ફલેશ લાઇટ
20દરીયાઇ માછીમારોને બોટ માટે જી.પી.એસ. સહાય
2121નવા મત્સ્ય તળાવોના બાંધકામ
22નાની સોલાર ડ્રાયર
23પગડીયા સહાય (આંતરદેશીય)
24પગડીયા સહાય (દરીયાઇ)
25પેટ્રોર્લીંગ બોટ
26પ્રોસેસીંગ પ્‍લાન્‍ટ અપગ્રેડેશન
27પ્લાસ્ટીક ક્રેટ
28પોલી પ્રોપીલીન રોપની ખરીદી પર સહાય
29ફાર્મ બાંધકામ
30ફાર્મ સુધારણા
31બ્રેકીશ વોટર શ્રીમ્પ્ હેચરીની સ્થાપના ઉપર નાણાંકીય સહાય
32બર્ડ ફેન્સીગ અને ડોગ ફેન્સીગ
33બોટ-જાળ
34ભાંભરાપાણીના મત્સ્યોદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા મત્સ્ય બીજ પર સહાય
35ભાંભરાપાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એફ્લ્યુએ‍ન્ટ ટ્રીટમે‍ન્ટ સીસ્ટમની (ઇટીએસ) બાંધકામ પર સહાય
36મટેરિયલ મેન્યુઅલિ હેન્ડલિંગ સ્ટેકર ખરીદી પર સહાય
37મત્યોઘોગ ક્ષત્રે માછીમાર મહિલાને હાથ લારીની ખરીદી ઉપર નાણાકીય સહાય
38મત્સ્ય બીજ/ઝીંગા બીજ સંગ્રહ
39મત્સ્યોધોગ સહકારી મંડળીઓને ખાનગી એકમો,ઉધોગસાહસિકો તથા અન્ય ધ્વારા ફીશ પ્રોસેસીંગ યુનિટની સ્થાપના માટે સહાય
40મહિલાઓને માછલી વેચાણ સાધન સહાય
41માછીમાર આવાસ800/1 FSH-2 , 796/2 FSH-2
42માછીમાર આવાસFSH-13
43માછીમારી બોટોનું આધુનિકરણ અને અઘતન કરવાની યોજના
44મીઠાપાણીની ફીશ સીડ હેચરી
45મીઠાપાણીમાં માછલીઓના ઉછેર માટે ઇનપુટ સહાય
46મોટર સાયકલ વીથ આઈસ બોક્ષ
47મોટી સોલાર ડ્રાયર
48મોબાઇલ લેબોરેટરીવાનની ખરીદી ઉપર સહાય
49રાજયની ટ્રોલર બોટ માંથી ગીલનેટ બોટમાં રૂપાંત્તર થયેલ ગેલનેટર બોટ માલિકોને માછીમારીની માટે ગીલનેટની ખરીદી ઉપર ૨૫ ટ્કા સહાયની યોજના
50લાઇફ સેવીંગ ઇકવીપમેન્ટ
51લાર્જ ફીડમીલ
52વેલ્‍યુ એડેડ મશીનરીની ખરીદી ઉપર સહાય
53સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓને ફ્રીઝર ખરીદી ઉપર સહાય
54સ્થાનિકસ્વરાજયની સંસ્થાઓનેડીપ રેફ્રીજરેટર વાનની ખરીદી ઉપર પ૦ ટકા સહાય
55સ્મોલ ફીડની મીલ
56સી કેઇજની ખરીદી ઉપર ૭૫ ટકા સહાય આપવાની યોજના
57સોલાર લાઇટ સુવિધા
Content Sources : I khedut Portal

ગુજરાત મત્સ્ય પાલન ની સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મત્સ્ય પાલન સ્વરોજગારી હેતુસર સહાયની યોજનાનો લાભ આપવામાં આવે છે. મત્સ્ય પાલન ની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઈ-ખેડૂત પોર્ટલ પરથી કરવાની રહેશે. ખેડૂતોને આ મત્સ્ય પાલન ની સહાય યોજનાનો લાભ મેળવવા માટે મત્સ્ય પાલન ની વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

આ પણ વાંચો- ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2022

ગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓ માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નું લિસ્ટ

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત દ્વારા અત્યારે આઈ-ખેડૂત પોર્ટલ પર ચાલતી મત્સ્ય પાલન થકી સ્વરોજગારી હેતુસર સહાયની વિવિધ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની કરવાની હોવાથી. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ અરજદાર પાસે પાસે હોવા જોઈએ.

  1. અરજદારનો આધારકાર્ડ
  2. બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
  3. જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  4. જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
  5. અરજદારના રેશનકાર્ડની નકલ
  6. અરજદાર નો મોબાઈલ નંબર
  7. માછીમારી અંગેનું નોંધણીનું પ્રમાણપત્ર
  8. બોટ માછીમાર બોટનું રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જોઇએ.
  9. લાભાર્થીએ ઓળખ માટે બાયોમેટ્રીક કાર્ડ ધરાવતો હોવો જોઇએ.
  10. રાજયના દરિયાઇ કાંઠામાં માછીમારી કરતા માછીમારોએ માછીમારી માટેનું લાયસન્સ મેળવેલું હોવુ જોઇએ.

આ પણ વાંચો :

ગુજરાત મત્સ્ય પાલન ની સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયાHow to Apply for Gujarat Matsya Palan Yojana Online Registration Process

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-2 પર “મત્સ્ય પાલન ની યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ મત્સ્ય પાલન ની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
Matsya Palan Yojana 2022
Matsya Palan Yojana 2022
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
ગુજરાત મત્સ્ય પાલન સબસિડી યોજના 2022
ગુજરાત મત્સ્ય પાલન સબસિડી યોજના 2022
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
Gujarat Matsya Palan Yojana 2022
Gujarat Matsya Palan Yojana 2022
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો. ઓનલાઈન અરજી સેવ (save) કર્યા તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ પર સહી કરી સાધનીક દસ્તાવેજો સાથે અરજી પર દર્શાવેલ કચેરી સરનામે રજૂ કરવાની રહેશે” અથવા “ઓનલાઈન અરજી સેવ (save) કર્યાની તારીખથી વધુમાં વધુ સાત દિવસની અંદર અરજી કન્ફર્મ કરી સ્કેન કરેલ અરજીની નકલ તેમજ અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકાશે ત્યારબાદ અરજી કન્ફર્મ, સ્કેન કરેલ અરજી અને અન્ય ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના વિકલ્પો આપમેળે બંધ થઈ જશે જેની અરજદારોએ નોંધ લેવી
  • કન્ફર્મ થયેલી અરજીનું પ્રીન્ટ આઉટ લો.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે.
  • લાભાર્થી દ્વારા સહી/અંગુઠાનું નિશાન કરેલ અરજી સાથે સાચા અને પુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો જ અરજી સંબધિત અધિકારી /ઓફીસ દ્વારા ઓનલાઈન ઇનવર્ડ લેવામાં આવશે. પરંતુ લાભાર્થી દ્વારા ઓનલાઈન ખોટા / અપુરતાં ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો આવી અરજી ઓનલાઈન ઇનવર્ડ થશે નહી. આવા સંજોગોમાં બાકીના / સાચા ડોક્યુમેન્ટ અરજી કર્યાનાં સાત દિવસમાં સંબધિત ઓફિસમાં લાભાર્થીએ રજુ કરવાનાં રહેશે.
  • સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

આ પણ વાંચો- ગુજરાત ફિમેલ હેલ્થ વર્કર ભરતી

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Matsya Palan Yojana 2022 Gujarat

મત્સ્ય પાલન ની યોજનાઓ સહાય યોજનામાં અરજદારે 04/05/2022 થી 20/05/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓ ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?

ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ આ ગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓ ચલાવવામાં આવે છે.

ગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓ છેલ્લી તારીખ કઈ છે ?

ગુજરાત મત્સ્ય પાલન ની યોજનામાં અરજદારે 04/05/2022 થી 20/05/2022 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

Gujarat Matsya Palan Scheme નો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?

ગુજરાત મત્સ્ય પાલન ની યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ( I khedut Portal ) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Content & Images Sources : I khedut Portal

મિત્રો, જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહિ.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Download MahitiApp

MahitiApp Download

Recent Posts

Categories

Trending

DMCA.com Protection Status DISCLAIMER: This is neither the official website nor linked to any Government organization, agency, office or official in any way. This is a public website and author share information about government schemes on this website. All the logos/images posted on this website are the property of their actual copyright/trademark owners. Copyright © 2015 -2021 | All Rights Reserved By MahitiApp.In | Design & Developed by BookMyWork® Corporation