SarkariYojna
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2022, જુઓ સંપૂર્ણ માહિતી
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2022 : જે કોઈને નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય, નામમાં સુધારો કરાવવો હોય. તે લોકો ને જાણ કરવી.. તા.૦૧.૧૦.૨૦૨૨ ની લાયકાત તારીખ સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ. – ખાસ ઝુંબેશના દિવસો યોજવા બાબત.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ 2022
મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ : ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના તા.૨૭/૦૬/૨૦૨૨ના પત્ર ક્રમાંકઃ 23/2022-ERS(Vol II) થી તા.૦૧,૧૦,૨૦૨૨ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તદ્દનુસાર અત્રેના તા.૨૮/૦૬/૨૦૨૨ના સમાનાંકી પત્રથી સદર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ અંગે જાણ કરવામાં આવેલ છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ કાર્યક્રમ મુજબ હક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૧૨/૦૮/૨૦૨૨(શુક્રવાર) થી તા.૧૧/૦૯/૨૦૨૨(રવિવાર) નિયત કરવામાં આવેલ છે તથા સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિધ્ધિ તા.૧૨/૦૮/૨૦૨૨(શુક્રવાર)ના રોજ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો
મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022
- આ ખાસ ઝુંબેશના દિવસોએ નીચે મુજબની કામગીરી કરવાની રહેશે.
- ડેઝીગ્નેટેડ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે
- આવા દરેક લોકેશન પર કાર્યક્રમ સંબંધી યોગ્ય બેનર પ્રદર્શિત કરવું.
- ખાસ ઝુંબેશના દિવસે ડેઝીગ્નેટેડ અધિકારી દ્વારા ફોર્મ્સ સ્વીકારવા, મુસદ્દામાંથી મતદારોની વિગતોની ચકાસણી, BLA નાં સહયોગથી મુસદ્દાની ચકાસણી કરી, ક્ષતિ હોય તો શોધવાની આનુષાંગિક કાર્યવાહી કરવી અને પ્રત્યેક ખાસ ઝુંબેશના દિવસના અંતે સાંજે સુપરવાઈઝર મારફતે અહેવાલ ER0/AEROને મોકલવો.
- આ દિવસે સુપરવાઈઝર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પ્રત્યેક લોકેશન્સની સતત મુલાકાતો લેતા રહીને જરૂરી દેખરેખ તથા માર્ગદર્શન આપવું તથા જે તે દિવસે જ સાંજે પ્રત્યેક ભાગનો ERO/AEROને અહેવાલ રજૂ કરવો.
- જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારીએ વાદમ્બિક(Random) રીતે ડેઝીગ્નેટેડ લોકેશન્સની મુલાકાત લેવાની રહેશે.
ખાસ ઝુંબેશના દિવસો
- તા.21/08/2022 (રવિવાર)
- તા.28/08/2022 (રવિવાર)
- તા.04/09/2022 (રવિવાર)
- તા.11/09/2022 (રવિવાર)
આ પણ વાંચો
જરૂરી પુરાવા
- આધાર કાર્ડ. ઝેરોક્ષ
- શાળા ની L.C. ઝેરોક્ષ
- ઘરના કોઈ એક સભ્ય નું ચુંટણી કાર્ડ ઝેરોક્ષ
- પાસપોર્ટ ફોટો
- મતદાર હેલ્પલાઇન એપ એ ભારતીય મતદારો માટે મતદાર યાદીમાં તેમનું નામ શોધવા, મતદાર નોંધણી અને સુધારા માટેના ફોર્મ સબમિટ કરવા, તેમની ડિજિટલ ફોટો મતદાર સ્લિપ ડાઉનલોડ કરવા, ફરિયાદ કરવા, ચૂંટણી લડી રહેલા ઉમેદવારો વિશે વિગતો શોધવા અને સૌથી અગત્યનું વાસ્તવિકતા જોવા માટેની વ્યાપક એપ્લિકેશન છે.
ભારતના ચૂંટણી પંચના ICT વિભાગે ઉત્સુક ચૂંટણીલક્ષી જોડાણની સંસ્કૃતિ વિકસાવવા અને દેશના નાગરિકો વચ્ચે માહિતગાર અને નૈતિક મતદાનના નિર્ણયો લેવા માટે મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇન કરીને એક નવી પહેલ હાથ ધરી છે. એપ્લિકેશનને સૌપ્રથમ 30મી ઓગસ્ટ 2018ના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને 2019ની લોકસભા ચૂંટણીનો ઉપયોગ કરીને તેનો મુખ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ એપ્લિકેશન વપરાશકર્તાઓને તેઓ જે માહિતી શોધી રહ્યા છે તે સરળતાથી શોધી શકશે. નાગરિકો તેમની પોતાની રુચિઓના આધારે એપ્લિકેશનને બ્રાઉઝ કરી શકે છે અને વધુ આકર્ષક રીતે ચૂંટણી પ્રક્રિયા વિશે વધુ જાણી શકે છે. ભારતના ચૂંટણી પંચે વધતા જતા વપરાશકર્તા-આધારને સમાવવા માટે આ નાગરિક ઈન્ટરફેસને નોંધપાત્ર રીતે આધુનિક બનાવ્યું છે, કારણ કે ભારતીય ચૂંટણી પંચ ચાલુ રાખે છે. નવી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે.
ગુજરાતમાં મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે શોધવું ?
- સૌ પ્રથમ સરકારની ઓફિશ્યલ વેબસાઈટ પર જવાનું રેહશે. જેની વેબસાઈટ http://secsearch.gujarat.gov.in/search/default.aspx છે.
- ત્યારબાદ તમારે એરિયા સિલેક્ટ કરવાનો રેહશે.
- હવે પછી જીલ્લો અને તાલુકો સિલેક્ટ કરવાનું રેહશે.
- આ કર્યા બાદ તમારે તમારું પૂરું નામ લખવાનું રેહશે.
- ત્યાર બાદ તમારી ઉમર લખવાની રેહશે
- હવે પુરુષ / સ્ત્રી / અન્ય સિલેક્ટ કરવાનું રેહશે.
- ત્યાર બાદ કેપ્ચા કોડ લખવાનો રેહશે.
- સર્ચ બટન પર ક્લિક કરવાથી તમે તમારી માહિતી ચેક કરી શકશો.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
મહત્વપૂર્ણ લિંક:
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
ગુજરાત ચૂંટણી મતદાર યાદીમાં નામ તપાસો | અહીં ક્લિક કરો |
વોટર હેલ્પ લાઇન એપ્લિકેશન | ડાઉનલોડ કરો |
ઓફીશ્યલ પરિપત્ર | અહીંથી વાંચો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
મતદારયાદી સુધારણા કાર્યક્રમ ખાસ ઝુંબેશની તારીખ શું છે?
તા.21/08/2022 (રવિવાર)
તા.28/08/2022 (રવિવાર)
તા.04/09/2022 (રવિવાર)
તા.11/09/2022 (રવિવાર)
મતદાર યાદીમાં તમારું નામ ચેક કરવા માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
મતદારયાદી ની સત્તાવાર વેબસાઇટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/Elector-Search-Dist-AC-Serial.aspx છે

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in