SarkariYojna
20 જુલાઈએ SUV ગ્રેન્ડ વિટારા લોન્ચ કરશે , માત્ર 11,000 રૂ આપીને કરો બુકિંગ
20 જુલાઈએ SUV ગ્રેન્ડ વિટારા લોન્ચ કરશે, મારુતિ સુઝુકીએ તેની આગામી પ્રીમિયમ SUV ગ્રેન્ડ વિટારાનું બુકિંગ શરૂ કરી દીધું છે. નવી SUV 20 જુલાઈએ લોન્ચ થશે. ગ્રાહકો કોઈપણ નેક્સાનાં શોરૂમમાં કે તેની વેબસાઈટ પર લોગ ઈન કરીને ગ્રેન્ડ વિટારાનું પ્રી-બુકિંગ કરાવી શકે છે. ગ્રેન્ડ વિટારાની બુકિંગની રકમ 11,000 રૂપિયા છે.
ગ્રેન્ડ વિટારાની સીધી ટકકર ટોયોટા અર્બન ક્રુઝર હાયરાયડર સાથે થશે, જે ગયા મહિને બહાર પાડવામાં આવી હતી. તેનો મુકાબલો હ્યુન્ડાઈ ક્રેટા અને કિયા સેલ્ટોસ સાથે પણ ટકરાશે. આ પહેલાં મારુતિ સુઝુકીએ બ્રેઝાને ‘બ્રેઝા’ નામથી ફરીથી લોન્ચ કરી હતી. તેની એક્સ-શોરૂમ કિંમત 7,99,000 રૂપિયા છે.
શું હશે પ્રારંભિક કિંમત ?
તેને 10-11 લાખની પ્રારંભિક કિંમતે ઓફર કરી શકાય છે. ગ્રેન્ડ વિટારાનું પ્રોડક્શન ઓગસ્ટમાં શરૂ થવાની સંભાવના છે. હાઇરાઇડરની જેમ જ તેમાં મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 1.5 લિટરનું માઈલ્ડ હાઇબ્રિડ એન્જિન હોઈ શકે છે. તેનું પ્રોડકશન કર્ણાટકનાં બિદાદી પ્લાન્ટમાં કરવામાં આવશે.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
મારુતિ SUV ગ્રેન્ડ વિટારાનાં ફીચર્સ
2022ની ગ્રેન્ડ વિટારા SUVમાં હાઈરાઈડર જેવાં ફીચર્સ હોઈ શકે છે. એવી પણ આશા રાખવામાં આવી રહી છે, કે તે નવાં એક્સટીરિયર શેડ અને સ્પોર્ટ એક્સટીરિયર લુકમાં જોવા મળશે. ગ્રેન્ડ વિટારામાં નવ ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરાં, હેડ-અપ-ડિસ્પ્લે, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, વાયરલેસ ચાર્જર્સ, ઇલેક્ટ્રિક સનરૂફ્સ અને લેધરી અપહોલ્સ્ટ્રી જેવાં ફીચર્સ હોઈ શકે છે.
આ પણ વાંચો- મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી
કઈ રીતે કરશો SUV ગ્રેન્ડ વિટારા બુકિંગ ?
- ગ્રાહકો કોઈપણ નેક્સાનાં શોરૂમમાં કે તેની વેબસાઈટ પર લોગ ઈન કરીને ગ્રેન્ડ વિટારાનું પ્રી-બુકિંગ કરાવી શકે છે.
- ગ્રેન્ડ વિટારાની બુકિંગની રકમ 11,000 રૂપિયા છે.

મહત્વપૂર્ણ લિંક
SUV ગ્રેન્ડ વિટારા બુકિંગ લિંક | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
SUV ગ્રેન્ડ વિટારા બુકિંગ વેબસાઈટ કઈ છે
Grand Vitara Booking Website https://www.nexaexperience.com/grand-vitara
SUV ગ્રેન્ડ વિટારા બુકિંગ કઈ રીતે કરશો ?
ગ્રાહકો કોઈપણ નેક્સાનાં શોરૂમમાં કે તેની વેબસાઈટ પર લોગ ઈન કરીને ગ્રેન્ડ વિટારાનું પ્રી-બુકિંગ કરાવી શકે છે.
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
- હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in