Connect with us

SarkariYojna

મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022 ,અરજી કરવાની છેલ્લી તારીખ 07 જાન્યુઆરી 2023

Published

on

મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022 : જીલ્લા પંચાયત કચેરી મહીસાગર. લુણાવાડા માટે “કાયદા સલાહકાર”ની કરાર આધારિત નિમણૂંક માટે જાહેરાત પ્રકાશિત કરી છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022

સંસ્થાનું નામજીલ્લા પંચાયત ગુજરાત મહીસાગર
પોસ્ટનું નામકાયદા સલાહકાર
નોકરી સ્થળમહીસાગર
છેલ્લી તારીખ07/01/2023
અરજી મોડR.P.A.D

આ પણ વાંચો : OPAL ભરતી 2022, અરજી કરવાની છેલ્લી તારીખ 8મી જાન્યુઆરી 2023

પોસ્ટનું નામ

 • કાયદા સલાહકાર

શૈક્ષણિક લાયકાત

 • માન્ય યુનિવર્સીટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B)
 • કાયદાની પ્રેક્ટીસ માટે માન્યતા.
 • CCC+ કક્ષાનું કોમ્પ્યુટર કૌશલ્યનું જ્ઞાન.
 • મહત્તમ વયમર્યાદા :- ૫૦ વર્ષ.
 • અનુભવ :-
  • ઓછામાં ઓછો 05 વર્ષનો પ્રેક્ટીસીંગ એડવોકેટ તરીકેનો અનુભવ.
  • તે પૈકી નામ, હાઈકોર્ટમાં ઓછામાં ઓછો 3 વર્ષની વકીલાતનો અનુભવ
  • સરકાર વિભાગો / વિભાગીય કચેરીઓમાં સરકારવતીના સુપ્રીમ કોર્ટે / હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ.
 • મહેનતાણું :-
  • કાયદા સલાહકારને આ જગ્યા પર માસિક રૂા.૬૦,૦૦૦

આ પણ વાંચો – મારુ ગુજરાત ભરતી 2022, 👨🏻‍🎓હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી

અન્ય વિગતો:

 • બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયામાં નોધણી હોવી ફરજીયાતછે.
 • ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ઇચ્છનીય છે
 • અરજી પત્રકનો નમુનો તથા કરારની શરતો અને બોલીઓ જીલ્લા પંચાયતની વેબસાઈટ https://mahisagardp.gujarat.gov.in/ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
 • કામગીરી સંતોષકારક ન હોવાના કિસ્સામાં કરાર રદ કરવાની સત્તા જીલ્લા વિકાસ અધિકારીશ્રીની રહેશે.
 • આવેલ અરજીઓમાંથી પસંદગી પરત્વેના તમામ હક્કો પસંદગી સમિતિને આધિન રહેશે.

નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે

જીલ્લા પંચાયત મહીસાગર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

 • ઉમેદવારે અરજીપત્ર તા.07/01/2023 સુધીમાં કચેરી સમયગાળા દરમ્યાન RPAD, દ્વારા જ અરજીપત્રના નમુનામાં જરૂરી વિગતો જીલ્લા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા પંચાયત મહીસાગર, લુણાવાડાના મોકલી આપવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો:

બનાસકાંઠા છેલ્લી તારીખ07/01/2023

આ પણ વાંચો – મફત પ્લોટ યોજના 2022 , ફોર્મની માહિતી માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક્સ

મહીસાગર જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

મહીસાગર જીલ્લા પંચાયત ભરતીની  છેલ્લી તારીખ શું છે?

મહીસાગર જીલ્લા પંચાયત ભરતીની છેલ્લી તારીખ 07 જાન્યુઆરી 2023

મહીસાગર જીલ્લા પંચાયત ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે

ઉમેદવારે રજી.પો.એડીથી ઉપર દર્શાવેલ સરનામે જ અરજી કરવાની રહેશે.

મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022
મહીસાગર જીલ્લા પંચાયત ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending