Connect with us

SarkariYojna

ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ, જાણો આ પોલિસી વિશે જે તમારે જાણવું જોઈએ!

Published

on

ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ : LIC New Premium Endowment Policy: લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) એ તાજેતરમાં તેની નવી પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાન (New Premium Endowment) રજૂ કર્યો છે. આ પ્લાન હેઠળ સિંગલ ઈન્વેસ્ટમેન્ટ વિકલ્પ આપવામાં આવે છે. આ એક એવી સ્કીમ છે, જેમાં 70 રૂપિયાનું રોકાણ કરીને તમે મેચ્યોરિટી પર 48 લાખ રૂપિયા મેળવી શકો છો. આ પ્લાન રેગ્યુલર ઈન્કમ પ્લાન (Regular Income Plan) અને ટર્મના અંતે એકમ રકમ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

LIC ની આ યોજના તમારી લોનની બાકી રકમ, બાળકોના શિક્ષણ માટે આર્થિક મદદ અને ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ સિવાય ટેક્સ બેનિફિટ (Tax Benefits) અને ઈન્સ્યોરન્સ કવરનો લાભ પણ આપવામાં આવે છે. તેની સાથે આ પ્લાન લોકોને હાઈ રિટર્ન (High Return) પણ આપે છે. આ પ્લાન તમને નાનું રોકાણ કરવાની સાથે મોટો નફો પણ આપશે.

કોણ લઈ શકે છે આ પ્લાન

LICનો નવો પ્રીમિયમ સેટલમેન્ટ પ્લાન લેવા માટે કેટલીક જરૂરી પાત્રતા હોવી જોઈએ. આ લાયકાત વિના, તમે આ યોજનાનો લાભ લઈ શકશો નહીં. આ પ્લાન 8 વર્ષની ઉંમરથી લઈને 55 વર્ષની ઉંમર સુધી ખરીદી શકાય છે. આ પોલિસીની મુદત વિશે વાત કરીએ તો, તે 12 વર્ષથી 35 વર્ષ સુધીની છે. તેમાં, લઘુત્તમ વીમા રકમ 1 રૂપિયા છે, જ્યારે મહત્તમ પર કોઈ મર્યાદા નથી.

71 રૂપિયા રોકાણ કરી મળશે 48 લાખ રૂપિયા

જો કોઈ રોકાણકાર 18 વર્ષની ઉંમરે આ સ્કીમ હેઠળ 35 વર્ષનો ટર્મ પ્લાન પસંદ કરે છે, તો તેણે 10 લાખ રૂપિયાની વીમા રકમ માટે વાર્ષિક 26,534 રૂપિયાનું રોકાણ કરવું પડશે. બીજા વર્ષથી આ પ્રીમિયમ 25,962 રૂપિયા હશે. આવી સ્થિતિમાં તમારે દરરોજ લગભગ 71 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મેચ્યોરિટી પર તમને 48 લાખ રૂપિયા મળી શકે છે.

ક્યાથી લઈ શકે છે આ પ્લાન

કોઈપણ રોકાણકાર એલઆઈસીની નજીકની ઓફિસમાં જઈને આ પોલિસી હેઠળ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અહીં તમને આ પ્લાન વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. તેના પછી, તમારી અનુકૂળતા અનુસાર તમે ઈચ્છો તેટલી રકમનું રોકાણ કરી શકો છો.

LIC પોલિસી માટે સંપર્ક કરો

NiravKumar Patel +91 9924626778

ફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખ
LIC New Premium Endowment Policyફક્ત 71 રૂપિયાનું રોકાણ અને મેચ્યોરિટી પર મળશે 48 લાખLIC New Premium Endowment Policy

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending