Connect with us

SarkariYojna

કુંવરબાઈનું મામેરુ યોજના 2022, ઓનલાઈન અરજી @esamajkalyan.gujarat.gov.in

Published

on

કુંવરબાઈનું મામેરુ યોજના 2022 : કુંવરબાઈનું મામેરુ યોજના સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન માટે લાભ આપવામાં આવે છે. આ કુંવરબાઈનું મામેરુ યોજનામાં સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- ( બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરુ યોજના 2022

યોજનાનું નામકુંવરબાઈનું મામેરુ યોજના 2022
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીકુંવરબાઈનું મામેરુ યોજના 2022ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in/
લાભસમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ

કુંવરબાઈનું મામેરુ યોજનાનો ઉદેશ :

કુંવરબાઈનું મામેરુ યોજના સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન માટે લાભ આપવામાં આવે છે. આ કુંવરબાઈનું મામેરુ યોજનામાં સીધા બેંક એકાઉન્‍ટમાં 12000/- ( બાર હજાર ) રૂપિયા જમા કરવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરુ યોજના ગુજરાત 2022 નો લાભ કોણ કોણ લઈ શકે ?

  • આ યોજનાનો લાભ સમાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, અનુસુચિત જાતિના વર્ગની કન્યાઓને, ,આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓ જ મળવાપાત્ર
  • આ યોજનામાં વાર્ષિક આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ₹.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તારમાં ₹રૂ.૧,૫૦,૦૦૦/- છે
  • કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
  • કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
  • લગ્‍નના બે વર્ષની અંદર સહાય માટે અરજી કરવાની રહેશે.
  • સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
  • સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરુ યોજના પાત્રતાના માપદંડ

  • આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
  • યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીમાં લગ્નપ્રસંગે આપવામાં આવે છે.

સહાયનું ધોરણ ?

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટે (તા. ૧/૪/૨૦૨૧ પછી લગ્ન કરનાર કન્યાને) સુધારેલા દર મુજબ રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે જયારે આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જુના દર મુજબ રૂ.૧૦૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવશે.

કુંવરબાઈનું મામેરુ યોજના 2022 માટે જરૂરી દસ્તાવેજો :

  • કન્યાનું આધાર કાર્ડ
  • કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
  • લગ્ન નોંધણી પ્રમાણપત્ર
  • લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
  • સ્વ-ઘોષણા (Self-Declaration)
  • જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો

કુંવરબાઈનું મામેરુ યોજના 2022 ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા :

કુંવરબાઈનું મામેરુ યોજના 2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો

ડૉ.આંબેડકર આવાસ યોજના માટેની મહત્વની લિંક્સ :

સત્તાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in/
ડૉ.આંબેડકર આવાસ યોજના અરજીપત્રકઅહીં ક્લિક કરો
સ્વ ઘોષણા (Self-Declaration)અહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
પ્રશ્નો હોય તો તેના જવાબઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

કુંવરબાઈનું મામેરુ યોજના ની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://esamajkalyan.gujarat.gov.in/

કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે શું કરવાનું રહેશે

કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહશે

કુંવરબાઈનું મામેરુ યોજના 2022
કુંવરબાઈનું મામેરુ યોજના 2022

આર્ટિકલ સોર્સ : : https://esamajkalyan.gujarat.gov.in/

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending