Connect with us

Updates

નો યોર ફાર્મર યોજના

Published

on

સરકારે તૈયાર કરેલી ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે, આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે

Know Your Farmer Yojana

  • સરકારે તૈયાર કરી ‘નો યોર ફાર્મર’ યોજના
  • કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ
  • ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે

ગુજરાતમાં વસતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે સરકારે ખાસ યોજાન તૈયાર કરી છે જેમાં ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ આપવામાં આવશે. સરકારે તૈયાર કરેલી ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો વ્યાજ વિના મોંઘા ફોનની પણ ખરીદી કરી શકશે. 

કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ

રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના  ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે. 

ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે

મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.

કેવી રીતે અરજી કરવી ખેડૂત મોબાઈલ ખરીદી શકશે?

અરજી  I Khedut પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે .

વાંચો VTV ન્યુઝ રિપોર્ટ : અહિયાં ક્લિક કરો 

જેને લઈને સરકારે ખેડૂતો માટે ‘ નો યોર ફાર્મર’ યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે. 

નોંધ : સરકારી માહિતી ટીમ દ્વારા દરેક માહિતી તમને ગુજરાતીમાં મળી રહે એ માટે માહિતી એપ બનાવી એક પ્રયાસ કરેલો છે . અમુક અક્ષર ગુજરાતીમાં લખવાં માં ભૂલ પડતી હોઈ છે ,માટે ભૂલ-ચૂક માફ કરજો . આ એપ અને વેબસાઈટ તમારા મિત્રો ને જરૂર શેર કરજો,આભાર સરકારી માહિતી ટીમ

જેમને વાંધો હોય એ અમને મેલ દ્વારા જાણ કરી શકે છે Email – [email protected]

Trending