SarkariYojna
આગામી સમયમાં ઠંડીનું જોર રાજ્યમાં જાણો કયા જિલ્લામાં કેટલું રહેશે
રાજ્યમાં ધીમીધારે શિયાળો દઈ રહ્યો છે ફૂલ ગુલાબી ઠંડી ધીમે ધીમે કડકડતી ઠંડીમાં પરીવર્તિત થઈ રહી છે. હવે જો તમે સાંજે બહાર જાવ છો, તો તમારે તમારી સાથે ગરમ કપડાં રાખવા પડશે, કારણ કે સાંજ પડતાં જ ઘણા શહેરોમાં ઠંડી પડવા લાગે છે.
આગામી સમયમાં ઠંડીનું જોર રાજ્યમાં જાણો કયા જિલ્લામાં કેટલું રહેશે
ત્યારે રાત પડતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. રાત પડતાની સાથે જ મોટાભાગના જિલ્લાઓમાં કડકડતી ઠંડી શરૂ થઈ જાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે. દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ જ્યારે અત્યારે રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આજે અમદાવાદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, ખેડા, નર્મદામાં પારો 16 ડિગ્રી સુધી ગગડી શકે છે જ્યારે કચ્છના નલિયામાં રાત્રિનું તાપમાન 15 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. કેટલાક જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 18થી 20 ડિગ્રીની આસપાસ રહેશે.
આ પણ વાંચો – ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
જાણો કયા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન
અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે અરવલીમાં પણ મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. દાહોદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જેથી લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી રહેશે. તો બોટાદનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. જ્યારે ભાવનગરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેશે. જયારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 31 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડીગ્રી રહેશે જેના કારણે મોડી રાત્રી અને સવારના સમયે કડકડતી ઠંડી પડશે. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે.
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
-
ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
-
મફત પ્લોટ યોજના ગુજરાત 2022 , વાંચો સંપૂર્ણ માહિતી
-
તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો તમારા મોબાઈલમાં ઘરે બેઠા
-
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
-
હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી
-
મફત પ્લોટ યોજના 2022 , માહિતી અને ફોર્મ માટે અહીં ક્લિક કરો
-
ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2023
-
તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા તારીખ જાહેર 2022 @gpssb.gujarat.gov.in