Connect with us

SarkariYojna

કરજણ નગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 25મી જાન્યુઆરી 2023

Published

on

કરજણ નગરપાલિકા ભરતી 2023 : કરજણ નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વાયરમેન, ગાર્ડનર, પ્લમ્બર અને અન્ય જગ્યાઓ એપ્રેન્ટીસથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અરજી કરવાની રહેશે. આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

કરજણ નગરપાલિકા ભરતી 2023

સંસ્થાનું નામકરજણ નગરપાલિકા
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
સ્થળકરજણ, વડોદરા
અરજી શરૂ તારીખ18/01/2023
અરજી છેલ્લી તારીખ25/01/2023
અરજી પ્રકારઓફલાઈન

શૈક્ષણિક લાયકાત

ક્રમટ્રેડનું નામલાયકાત
1હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. એચ.એસ.આઈ. પાસ
2કોમ્પ્યુટર ઓપરેટર (કોપા)ધો. 12 પાસ + આઈ.ટી.આઈ. કોપા પાસ
3વાયરમેનધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
4ડ્રાયવર-મીકેનીક (ડીઝલ)ધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
(એલ.એમ.વી. / હેવી લાયસન્સ)
5સર્વેયરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
6બેંક ઓફીસ આસીસ્ટન્ટધો. 12 પાસ + ગ્રેજ્યુએટ (BA/B.Com) પાસ
7ગાર્ડનરધો. 8 પાસ
8પ્લમ્બરધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
9પમ્પ ઓપરેટર-મીકેનીકધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ
10એકાઉન્ટ આસીસ્ટન્ટધો. 12 પાસ + B.Com પાસ, કોમ્પ્યુટર તથા ટેલીના જાણકાર
11ઈલેક્ટ્રીશીયનધો. 10 પાસ + આઈ.ટી.આઈ. પાસ

વય મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

સ્ટાઇપેંડ (પગાર ધોરણ)

  • સરકારશ્રીના એપ્રેન્ટીસ એક્ટ 1961 નિયમોનુસાર માસિક સ્ટાઇપેંડ ચૂકવવામાં આવશે.

નોંધ :

  • એપ્રેન્ટીસશીપ તાલીમનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
  • ઉમેદવારે આગાઉ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
  • આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે.

કરજણ નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?

  • અરજદારે એપ્રેન્ટીસ તરીકે અરજી કરતા પહેલા https://www.apprenticeshipindia.gov.in પોર્ટલ ઉપર એપ્રેન્ટીસ તરીકે ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી જનરેટ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ સુધીમાં સ્વહસ્તાક્ષરે લેખિત અરજી આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ દ્વારા આપેલ સરનામાં પર (કવર પર ટ્રેડનું નામ એપ્રેન્ટીસીપ યોજના લખવી) મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.

સરનામું : મુખ્ય અધિકારી શ્રી, કરજણ નગરપાલિકા, નવાબજાર, કરજણ, જી. વડોદરા

મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે MahitiApp.In કોઈ પણ જવાબદારી લેતું નથી

કરજણ નગરપાલિકા ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ25/01/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
કરજણ નગરપાલિકા ભરતી 2023

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. [email protected]

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending