Connect with us

SarkariYojna

જુનિયર કલાર્ક OMR શીટ 2023 : જુઓ તમે સિલેક્ટ કરેલા જવાબો , પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023

Published

on

જુનિયર કલાર્ક OMR શીટ 2023 | junior clerk OMR Sheet 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા મોકૂફ થયેલ જુનિયર કલાર્ક પરીક્ષા આજે 9 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ જુનિયર ક્લાર્ક પેપરની OMR શીટ મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

જુનિયર કલાર્ક OMR શીટ 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ09 એપ્રિલ 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

09 એપ્રિલ 2023 જુનીયર કલાર્ક પરીક્ષા

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
૧૨/૨૦૨૧-૨૨જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)સવારે ૧૨: ૩૦ થી ૧૩:૩૦ કલાક

GPSSB જુનીયર કલાર્ક પરીક્ષા OMR શીટ 2023 ડાઉનલોડ કેવી રીતે કરવી ?

GPSSB જુનીયર કલાર્ક OMR શીટ માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. OMR શીટ ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://formonline.co.in/GPSSB/ & https://resultview.co.in
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “OMR શીટ ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – GPSSB જુનીયર કલાર્ક પરીક્ષા OMR શીટ 2023
  • સ્ટેપ IIII – OMR શીટડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
જુનીયર કલાર્ક OMR શીટ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
જુનીયર કલાર્ક પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Trending