google news

જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર 2023 : વાંચો પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો, પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર 2023 | junior clerk exam Paper 2023 | ગુજરાત પંચાયત વિભાગ દ્વારા મોકૂફ થયેલ જુનિયર કલાર્ક પરીક્ષા આજે 9 એપ્રિલ ના રોજ લેવાયેલ હતી, આજે અમે પરીક્ષા માં લેવાયેલ જુનિયર ક્લાર્ક પેપરની PDF મુકેલ છે , જેથી આવનાર પરીક્ષા માટે ઉપયોગી બની શકે છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર 2023

જોબ રિક્રુટમેન્ટ બોર્ડગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પોસ્ટનું નામ જુનિયર ક્લાર્ક
જુનિયર ક્લાર્ક પરીક્ષા તારીખ09 એપ્રિલ 2023
આર્ટિકલ નો પ્રકારપરીક્ષા પેપર
સત્તાવાર વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in/

09 એપ્રિલ 2023 જુનીયર કલાર્ક પરીક્ષા યોજાશે

જાહેરાત ક્રમાંકસંવર્ગનું નામપરીક્ષાની તારીખપરીક્ષાનો
સમય
૧૨/૨૦૨૧-૨૨જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર)સવારે ૧૨: ૩૦ થી ૧૩:૩૦ કલાક

જુનિયર ક્લાર્ક અભ્યાસક્રમ 2023

જુનિયર ક્લાર્ક પરીક્ષા 2023 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.

  • પ્રશ્નની કુલ સંખ્યા – 100
  • પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
  • કુલ ગુણ – 100

મહત્વપૂર્ણ નોંધ / Disclaimer : જુનીયર કલાર્ક પરીક્ષા પેપર 01:30 એ પૂરું થશે ત્યાર પછી ની 10 મિનિટમાં માહિતી એપ પર પેપરની PDF મુકવામાં આવશે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો , અમારી વેબસાઈટ નો હેતુ ગુજરાતના તમામ નાગરિકને સાચી માહિતી માહિતગાર કરવાનો છે ,

GPSSB જુનીયર કલાર્ક પરીક્ષા પેપર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા ?

GPSSB જુનીયર કલાર્ક પરીક્ષા પેપર માહિતીએપ પર અપડેટ કરવામાં આવશે. પરીક્ષાથી તેને MahitiApp પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા પેપર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપની માર્ગદર્શિકા નીચે પ્રમાણે આપવામાં આવી છે-

  • સ્ટેપ I-  ગુજરાત MahitiApp ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://mahitiapp.in/
  • સ્ટેપ II-  પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “પરીક્ષા પેપર ” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ III – GPSSB જુનીયર કલાર્ક પરીક્ષા પેપર 2023
  • સ્ટેપ IIII – કોલ લેટર ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક :

GPSSB જુનિયર ક્લાર્કની સત્તાવાર વેબસાઇટhttp://gpssb.gujarat.gov.in/
જુનીયર કલાર્ક પરીક્ષા પેપર ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો