google news

જામનગર મહાનગરપાલિકા ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

જામનગર મહાનગરપાલિકા ભરતી 2022 : જામનગર મહાનગરપાલિકામાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની જરૂરીયાતને ધ્યાને લઇ નીચે જણાવેલ જગ્યા માટે લાયકાત તથા અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈપણ જાતના હક્ક હિસ્સા વગર કોન્ટ્રાક્ટ બેઇઝથી તદન હંગામી ધોરણે ૩(ત્રણ) માસ માટે નીચે મુજબની વિગતે વોક-ઇન-ઈન્ટરવ્યું રાખવામાં આવે છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી 2022

સંસ્થાનું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામવેટરનરી ડોક્ટર & લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર
કુલ જગ્યાઓ4
ઇન્ટરવ્યૂ તારીખ02/08/2022
અરજી મોડઇન્ટરવ્યૂ

પોસ્ટનું નામ

  • વેટરનરી ડોક્ટર
  • લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર

શૈક્ષણિક લાયકાત

  • વેટરનરી ડોક્ટર : માન યુનિ.ના બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીની ડીગ્રી ધરાવનાર, ગુજરાત વેટરનરી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ તથા કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવનાર
  • લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર : ધોરણ ૧૦ પાસ તથા લાઇવ સ્ટોક ઇન્સ્પેકટરનો ૧(એક) વર્ષનો કોર્ષ પાસ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ.

પગાર ધોરણ (પે-સ્કેલ)

  • વેટરનરી ડોક્ટર : 30,000 /-
  • લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર : 15,000 /-

ઉંમર મર્યાદા

  • વેટરનરી ડોક્ટર : ૧૮ થી ૪૦ વર્ષ
  • લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર : ૧૮ થી ૩૩ વર્ષ

JMC મહાનગરપાલિકા ભરતી 2022

જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝના ૨(બે) ફોટા શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ( જન્મનો દાખલો / લીવીંગ સર્ટીફીકેટ) તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલના સેટ ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે

JMC ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?:

  • રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
  • મ્યુ.કમિશ્નર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન- જામનગર
  • તેમજ ઈન્ટરવ્યુમાં નોંધણી નાયબ કમિશ્નર કાર્યાલય, બીજો માળ, જામનગર મહાનગરપાલિકા, લાલ બગલો, જામનગર ખાતે સવારે ૧૦:૩૦ કલાક સુધીમાં કરાવી લેવાની રહેશે

મહત્વપૂર્ણ તારીખો:

ઇન્ટરવ્યૂ તારીખ02/08/2022

મહત્વપૂર્ણ કડીઓ

જામનગર મહાનગરપાલિકા ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

જામનગર મહાનગરપાલિકા ભરતીની  ઇન્ટરવ્યૂ તારીખ શું છે?

જામનગર મહાનગરપાલિકા ભરતીની  ઇન્ટરવ્યૂ તારીખ 02 ઓગષ્ટ 2022 છે

જામનગર મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઇટ શું છે

સત્તાવાર વેબસાઇટ. https://www.mcjamnagar.com/

જામનગર મહાનગરપાલિકા ભરતી 2022
જામનગર મહાનગરપાલિકા ભરતી 2022

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

About Author : Diksha Patel
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો