Jio-VI-Airtel-BSNL ના સૌથી સસ્તા પ્લાન જુઓ, મેળવો 365 દિવસની વેલિડિટી : આજે અપને રીચાર્જ માટે માસ્ટર પ્લાન માટે વાત કરીશું દરેક વ્યકિતને દર મહીને મોબાઈલ ના રીચાર્જ માટે જોવું પડતું હોય છે આ સમસ્યા ને દુર કરવા આજે અપને માસ્ટર પ્લાન વિશે વાત કરીશું જેને લીધે તમને સૌથી ઓછા રૂપિયા માં એક વર્ષ ના પ્લાન અને બધી જ સેવા ઓ મળી રહે જેવી કે કોલ , મેસેજ અને ઈન્જેટરનેટ ડેટા જેવી દરેક સેવા મળી રહેશે સીમ તમારું હોય જીઓ , ઐરટેલ ,VI કે BSNL બધા જ સીમ માં આ પ્લાન ની સેવા મળશે . આ પ્લાન તમને દર મહીને રીચાર્જ કરવાની સમસ્યા માંથી બહાર કાઢી દેશે. આ પ્લાન ની તમામ માહિતી માટે આ લેખ સંપૂર્ણ વાચવા વિનંતી છે.
Jio – VI – Airtel – BSNL માટે સૌથી સસ્તા પ્લાન
વારંવાર રિચાર્જ કરાવવાનું ટેન્શન દૂર થઈ જશે જો તમે આ પ્લાન પર એકવાર નજર કરશો. આ પ્લાન્સ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. દરેક સીમ માં આ સેવા મળી રહે છે . તો આજે આ અપણે આ પ્લાન વિશે વિસ્તૃત માં ચર્ચા કરીશું અલગ અલગ સીમ માટે અલગ-અલગ પ્લાન બહાર પાડવામાં આવેલ છે જે નીચે પ્રમાણે અપેલા છે.
આ પણ વાંચો- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 , જીતો 25 કરોડના ઇનામો
જીઓ સીમ ના ધરાવતા લોકો માટે આખા વર્ષનો પ્લાન :
JIO યુઝર માટે આ પ્લાન ની કીમત રીપિયા 2999 રાખવામાં આવેલી છે જેમાં તમને ૩૬૫ દિવસે ની વેલીડીટી મળશે અને સાથે અનલીમીટેડ વાત તમે કરી શકો છો. સાથે તેમાં 3600 સુધી ફ્રી મેસેજ અને રોજના 2.૫ GB વધારે ઝડપ વાળો જબરદસ્ત ડેટા પણ આપવામાં આવે છે. ડેટા પૂરો થયા બાદ નેટ ની ઝડપ 64Kbps રહી જાય છે. સાથે તમને Disney + Hotstar એક વર્આષ માટે ફ્રી માં વાપરવા મળશે , એના સિવાય JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સની સુવિધા પણ આ પ્લાનમાં આપવામાં આવી રહી છે. તેની વેલિડિટી પણ 365 દિવસ છે. તો મિત્રો તમે પણ આ પ્લાન વિશે વધુ માહિતી માટે જીઓ ના રીચાર્જ પ્લાન માં મળી શકે છે.
Plan 1 – 2879/- Rs
- Data 2GB/ Data , 365 Days, SMS :100/Day
- Additional Benefit Disney + Hotstar Subscription 1 Year
- JioTV, JioCinema, JioSecurity અને JioCloud
Plan 2 – 2999/- Rs
- Data 2.5GB/ Data , 365 Days, SMS :100/Day
- Additional Benefit Disney + Hotstar
- JioTV, JioCinema, JioSecurity અને JioCloud
આ પણ વાંચો- BSNL અને Jioના આ પ્લાનની કિંમત 25 રૂપિયા, 90 દિવસની વેલિડિટી
VI સીમ ના ધરાવતા લોકો માટે આખા વર્ષનો પ્લાન :
VI યુઝર માટે આ પ્લાન ની કીમત રીપિયા 3099 રાખવામાં આવેલી છે જેમાં તમને ૩૬૫ દિવસે ની વેલીડીટી મળશે અને સાથે અનલીમીટેડ વાત તમે કરી શકો છો. સાથે તેમાં 3600 સુધી ફ્રી મેસેજ અને રોજના 2 GB વધારે ઝડપ વાળો જબરદસ્ત ડેટા પણ આપવામાં આવે છે. ડેટા પૂરો થયા બાદ નેટ ની ઝડપ 64Kbps રહી જાય છે. સાથે તમને Disney + Hotstar એક વર્આષ માટે ફ્રી માં વાપરવા મળશે , એના સિવાય Binge All Night, VI Movies & TV , Week End Data Rollover, Data Delights જેવી એપ્સની સુવિધા પણ આ પ્લાનમાં આપવામાં આવી રહી છે. તેની વેલિડિટી પણ 365 દિવસ છે. તો મિત્રો તમે પણ આ પ્લાન વિશે વધુ માહિતી માટે VI ના રીચાર્જ પ્લાન માં મળી શકે છે.
Plan 1 – 3099 /- Rs
- Data 2 GB/ Data , 365 Days, SMS :100/Day
- Additional Benefit Disney + Hotstar Subscription 1 Year
- Binge All Night, VI Movies & TV , Week End Data Rollover, Data Delights
Plan 2 – 999/- Rs
- Data 50GB/ Data , Pack Validity 365 Days,
- No Service Validity
Plan 3 – 1799/- Rs
- Data 24GB/ Data , 365 Days,
- Unlimited Local & National Call + 3600 SMS
- Additional Benefit VI Movies & TV
આ પણ વાંચો – તમારા ID પર કેટલાં સિમ એક્ટિવ છે ?
AIRTEL સીમ ના ધરાવતા લોકો માટે આખા વર્ષનો પ્લાન :
એરટેલ યુઝર માટે આ પ્લાન ની કીમત રીપિયા 2999 રાખવામાં આવેલી છે જેમાં તમને ૩૬૫ દિવસે ની વેલીડીટી મળશે અને સાથે અનલીમીટેડ વાત તમે કરી શકો છો. સાથે તેમાં 3600 સુધી ફ્રી મેસેજ અને રોજના 2 GB વધારે ઝડપ વાળો જબરદસ્ત ડેટા પણ આપવામાં આવે છે. ડેટા પૂરો થયા બાદ નેટ ની ઝડપ 64Kbps રહી જાય છે. સાથે તમને Apollo 24|7 Circle, Free Hellotunes , Wynk Music Free જેવી એપ્સની સુવિધા પણ આ પ્લાનમાં આપવામાં આવી રહી છે. તેની વેલિડિટી પણ 365 દિવસ છે. તો મિત્રો તમે પણ આ પ્લાન વિશે વધુ માહિતી માટે Airtel ના રીચાર્જ પ્લાન માં મળી શકે છે.
Plan 1 – 2999 /- Rs
- Data 2 GB/ Data , 365 Days, SMS :100/Day
- Additional Benefit Apollo 24|7 Circle,
- Free Hellotunes
- Wynk Music Free
Plan 2 – 3359 /- Rs
- Data 2.5 GB/ Data , 365 Days, SMS :100/Day
- Disney + Hotstar Subscription 1 Year
- Additional Benefit Apollo 24|7 Circle,
- Free Hellotunes
- Wynk Music Free
Plan 3 – 1799/- Rs
- Data 24GB/ Data , 365 Days,
- Unlimited Local & National Call + 3600 SMS
- Additional Benefit Apollo 24|7 Circle,
- Free Hellotunes
- Wynk Music Free
આ પણ વાંચો- ગુજરાત ઓનલાઈન નકશો, તમારા આખા ગામનો નકશો 2022-2023
BSNL સીમ ના ધરાવતા લોકો માટે આખા વર્ષનો પ્લાન :
BSNL યુઝર માટે આ પ્લાન ની કીમત રીપિયા 2399 રાખવામાં આવેલી છે જેમાં તમને ૩૬૫ દિવસે ની વેલીડીટી મળશે અને સાથે અનલીમીટેડ વાત તમે કરી શકો છો. સાથે તેમાં 3600 સુધી ફ્રી મેસેજ અને રોજના 2 GB વધારે ઝડપ વાળો જબરદસ્ત ડેટા પણ આપવામાં આવે છે. ડેટા પૂરો થયા બાદ નેટ ની ઝડપ 40Kbps રહી જાય છે.આ પ્લાનમાં વેલિડિટી પણ 365 દિવસ છે. તો મિત્રો તમે પણ આ પ્લાન વિશે વધુ માહિતી માટે BSNL ના રીચાર્જ પ્લાન માં મળી શકે છે.
Plan 1 – 2399 /- Rs
- Data 2 GB/ Data Per Day ,
- 365 Days Validity
- SMS :100/Day
Plan 2 – 2999/- Rs
- Data 3 GB/ Data Per Day,
- 365 Days Validity
- SMS :100/Day
મહત્વપૂર્ણ લિંક્સ
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે
Contact Email : SarkariMahiti@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiApp .in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.