Connect with us

SarkariYojna

JIOનો સૌથી સસ્તો પ્લાન : માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ પ્લાન : માત્ર 119 રૂપિયામાં મળશે અનેક સુવિધાઓ

Published

on

JIOનો સૌથી સસ્તો પ્લાન : માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે આ પ્લાન : અત્યારે જીઓ નું સોથી સારું અને ટકાઉ નેટવર્કબની ને માર્કેટ માં ઉભું છે તમને અત્યારે 100 માંથી 90 ગ્રાહકો જીઓ કંપનીના જોવા મળે છે પણ દરેક લોકોને જીઓ ના બધાજ પ્લાન વિશે બધી જ માહિતી હોતી નથ,આજે અમે તમારા માટે જીઓ કંપની નો એક દમ સસ્તો પ્લાન લઇ ને આવ્યા છીએ જેમાં તમને બધાજ લાભ મળી રહે અને બીજા રીચાર્જ ની સામે તમને પણ ફાયદો આપે તો મિત્રો આ લેખને સપૂર્ણ વાંચો , આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

રિલાયન્સ જિયોનો 119 રૂપિયાના પ્લાન  

PLAN PRICE119
Pack validity14 days
DAILY DATA1.5 GB/Day
VOICEUnlimited CA;;s
SMS300

jioનો સૌથી સસ્તો પ્લાન :

ઉપર જણાવ્યા અનુસાર જીઓ નો આ સોથી સસ્તો પ્લાન છે જેમાં તમને 14 દિવસ ની વેલિડિટી મળે છે અનલિમિટેડ કોલ સાથે રોજ નું 1.5 GB હાઈ સ્પીડ ડેટા પણ આપવામાં આવે છે, તથા સાથે 300 SMS પણ આપવામાં આવે છે, તમને આ સસ્તા પ્લાન માં બધા જ લાભ મળી રહે છે આ પ્લાન જીઓ ફોન યુસર માટે નથી આ જીઓ ના prepaid ગ્રાહકો માટે છે.

કેવી રીતે રિચાર્જ કરવું :

આ રીચાર્જ તમે કોઈ પણ ઓનલાઈન એપ થી કે નજીક ના જીઓ સેન્ટર પર થી કરી શકો છો તથા તમે જીઓ એપ થી પણ કરી શકો છો નીચે પ્રમાણે ના સ્ટેપ દ્રારા તમે રીચાર્જ કરી શકો છો

  • MyJio એપ ખોલો.
  • તમારા Jio નંબર અને OTP વડે લૉગિન કરો.
  • રિચાર્જ પર ક્લિક કરો.
  • ઉપર ટેબમાં Value પર ક્લિક કરો.
  • રૂ.119 પ્લાન પસંદ કરો.
  • પ્લાનની વિગતો જોવા માટે “વિગતો જુઓ” પર ક્લિક કરો અને ખરીદો પર ક્લિક કરો.
  • ત્યારબાદ, Payment કરો.

ઉપર આપ્યા મુજબ તમે બીજી કોઈ પણ રીચાર્જ એપ PhoePe, Paytm, Google Pay થી પણ રીચાર્જ કરી શકો છો.

JIOનો સૌથી સસ્તો પ્લાન
JIOનો સૌથી સસ્તો પ્લાન

મહત્વપૂર્ણ નોંધ : રીચાર્જ કરતા પહેલા નજીક ના જીઓ સેન્ટર કે જીઓ એપ પર એક વાર ચેક કરી લેવું. પછી જ રીચાર્જ કરવું આ માહિતી તમારા ફક્ત જાણ માટે લખવામાં આવે છે માટે કોઈ પણ માહિતી માટે માહિતીએપ કોઈ જવાબદારી લેતું નથી, વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

SPONSORED ADS 1

Follow Us Twitter @SarkariMahiti

Recent Posts

Sponsored Ads 2

Trending